પાન કાર્ડ પર્સનલ લોન સીધા રૂ. 50,000 મેળવો તમારા ખાતા માં , અહીં ફોર્મ ભરો

પાન કાર્ડ પર્સનલ લોન સીધા રૂ. 50,000 મેળવો તમારા ખાતા માં , અહીં ફોર્મ ભરો

pan card loan 20000: પાન કાર્ડ પર લોન  તમને લોન લેવા ખૂબ જ તકલીફ પડતી હશે હવે સરકાર એક સારા સમાચાર લાવ્યા છે હવે તેમાં તમે ઘરે બેઠા પાનકાર્ડ થી લોન મેળવી શકશો. કોઈપણ દસ્તાવેજ ની જરૂર પડશે નહીં સરળતાથી તમે ફક્ત પાન કાર્ડથી જ લોન મળી જશે
 

હાલમાં તમને પણ ખબર હશે કે હાલની જનરેશનમાં પૈસા ખૂબ જ જરૂરી છે હાલમાં દરેક વ્યક્તિને પૈસા ની જરૂરિયાત ઊભી થાય છે કોઈની પાસે તમારે પૈસા માગવા નહીં પડે તમારી પાસે પાન કાર્ડ હોવું જોઈએ તો તમે તમારા પાન કાર્ડ માંથી ₹10000 , ₹20000 અથવા ₹40000 ની લોન મેળવી શકો છો જાણો સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે

pan card loan 20,000

લેખનું નામ પાન કાર્ડ પર્સનલ લોન
ઉદ્દેશ્ય PAN કાર્ડ દ્વારા ₹50000 સુધીની લોન આપવી
લાભ તમામ નાગરિકો
પાન કાર્ડ લોનની રકમ 50000 રૂપિયા
અરજી પ્રક્રિયા ઓનલાઈન અને ઓફલાઈન બંને દ્વારા
સત્તાવાર વેબસાઇટ ક્લિક કરો
પાત્રતા દેશના તમામ નાગરિકો

પાન કાર્ડ શું છે? પાન કાર્ડ લોન

પાનકાર્ડ એ ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ એક 10-અંકનો અનન્ય ઓળખ નંબર છે જે નાગરિકોને ટેક્સ ભરવા અને નાણાકીય વ્યવહારો કરવા માટે ઓળખવા માટે વપરાય છે.

આધાર કાર્ડ પાન કાર્ડ પર લોન મેળવવા માટે કયા દસ્તાવેજોની જરૂર છે?

  • પાનકાર્ડ
  • આધાર કાર્ડ
  •  ફોટો
  • આવકનો પુરાવો
  • રહેઠાણનો પુરાવો (જેમ કે વીજળી બિલ, ગેસ બિલ)
SBI બેન્ક આપે છે લોન કોઈને કહેતા નહી અરજી ફ્રી હશે અને તમને મળશે પાંચ લાખ રૂપિયા લોન

pan card loan પાન કાર્ડ પર લોન મેળવવા માટે પાત્રતા:

  • લોન લેનારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ.
  • પાનકાર્ડ ધરાવતા હોવા જોઈએ.
  • સારો સિવિલ સ્કોર (750 કે તેથી વધુ) હોવો જોઈએ.
  • નિયમિત આવકનો સ્ત્રોત હોવો જોઈએ.

pan card loan પાનકાર્ડથી લોન મેળવવા માટે લાયકાત:

  1. ઉંમર: 18-65 વર્ષ
  2. ભારતીય નાગરિક
  3. નિયમિત આવકનો સ્ત્રોત
  4. સારો સિવિલ સ્કોર
માર્ચ મહિનામાં ચૌદ દિવસ બેંકો બંધ રહેશે જાણી લો નહીંતર ધક્કા ખાવા પડશે

પાનકાર્ડથી લોન મેળવવા માટે અરજી કેવી રીતે કરવી?

ઘણી બધી બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાનકાર્ડ ધરાવતા લોકો માટે ઓનલાઈન લોન કરે છે.
ડિજિટલ લેન્ડિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો.
અરજી કરતી વખતે, તમારે ઉપરોક્ત દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો અપલોડ કરવાની રહેશે.

Leave a Comment

close