Paytm Personal Loan: પૈસાના કારણે આપણાં બધાં કામ વારંવાર અટકી જાય છે જેના કારણે આપણે બધા લોન લેવાનું વિચારીએ છીએ. જો તમે પણ લોન લેવા ઈચ્છો છો તો Paytm તેના તમામ ગ્રાહકને 2 થી 3 લાખ રૂપિયાની લોન આપે છે.
પેટીએમ એપ્લિકેશન થી 3 લાખ Paytm થી લોન લેતી વખતે તમારે કોઈપણ પ્રકારના દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર નથી. જો તમારો સિવિલ સ્કોર સારો હશે તો તમને સરળતાથી લોન મળી જશે અને તમને 2 મિનિટની અંદર મંજૂરી મળી જશે. જો તમે તમારા Paytm થી તરત લોન લેવા માંગતા હો તો આ આ લેખમાં તમામ માહિતી આપેલ છે
Paytm Personal Loan:વિગત
લેખ | પેટીએમ એપ્લિકેશન લોન |
લોન | ઓનલાઈન |
કેટલી લોન મળશે | 2 થી 3 લાખ રૂપિયા |
Paytm થી કેટલી લોન મળશે?
તમે Paytm થી લોન લેવા માંગો છો, તો Paytm તેના તમામ જૂના યુઝર્સને ₹300000 સુધીની લોન આપે છે. જો તમે પણ Paytm નો ઉપયોગ કરો છો, તો તમે સરળતાથી 3 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો.
આ લોનમાં તમારે કોઈપણ પ્રકારનું વ્યાજ ચૂકવવું પડશે નહીં, તમારે દર મહિને ફક્ત EMI ચૂકવવાની રહેશે. તમે માત્ર 5 મિનિટમાં ઘરે બેઠા તમારા મોબાઈલથી લોન માટે અરજી કરી શકો છો અને તમને 2 મિનિટમાં મંજૂરી મળી જશે. અમે નીચે અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા સમજાવી છે જેને અનુસરીને તમે સરળતાથી અરજી કરી શકો છો.
Paytm થી લોન લેવા માટે પાત્રતા
- Paytm પાસેથી લોન લેવા માટે, તમારો સિવિલ સ્કોર સારો હોવો જોઈએ
- Paytm તેના જૂના વપરાશકર્તાઓને લોનની સુવિધા પૂરી પાડે છે જેમની પાસે CIBIL સ્કોર સારો છે.
- તમે પહેલીવાર પેટીએમમાં લોગ ઇન કરીને લોન માટે અરજી કરવા માંગો છો, તો કદાચ તમને લોન નહીં મળે.
- Paytm થી લોન લેવા માટે, અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ અને માસિક આવક પણ હોવી જોઈએ.
આ પણ જાણો
- આ નાના મશીનથી 500 પ્રોડક્ટ બનાવી, ખર્ચ 3 રૂપિયા, કમાણી 300 રૂપિયાની જાણો શું હોય પ્રક્રિયા
- ક્રેડિટ કાર્ડ કેટલા પ્રકારના હોય છે?? અરજી કરતા પહેલા જરૂરી જાણો સારા ક્રેડિટ કાર્ડ કેવા હોય
- આ ખતરનાખ E-SPRINTO Scooter સામે બધા બાઇક ફેલ 100km ની અંતર , કિંમત 63,999 જાણો માહિતી
- આ બેંકોમાં FD રોકાણ પર 9% થી વધુ વ્યાજ મળશે, હમણાં જ અરજી કરો અને પૈસા કમાવો
Paytm લોન ફાયદા
- Paytm થી લોન લેવા પર તમારે કોઈપણ પ્રકારનું વ્યાજ ચૂકવવું પડશે નહીં.
- Paytm થી લોન તમારે કોઈપણ પ્રકારના જરૂરી દસ્તાવેજોની જરૂર પડશે નહીં.
- તમને થોડા સમયની અંદર તમારી લોનની મંજૂરી મળી જશે અને રકમ તમારા ખાતામાં આવી જશે.
- મહત્તમ ₹300000 સુધીની લોન જે તમારે EMI પ્રક્રિયા દ્વારા દર મહિને ચૂકવવાની રહેશે.
પેટીએમ લોન માટે અરજી પ્રક્રિયા
- Paytm એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે અને લોગિન કરવું
- લોગ ઇન કર્યા પછી,તમને પર્સનલ લોનનો વિકલ્પ દેખાશે જેના પર તમારે ક્લિક કરવાનું
- લોનનું એક પેજ ખુલશે જ્યાં તમે મેળવી શકો તે મહત્તમ લોન દેખાશે.
- તમારી સામે એક એપ્લિકેશન ફોર્મ ખુલશે જેમાં તમારે ઈમેલ આઈડી, જન્મ તારીખ, પાન નંબર જેવી માહિતી ભરવાની રહેશે.
- તમામ માહિતી ભર્યા બાદ તેને સબમિટ કરવાની રહેશે.
- તમારી પાત્રતા Paytm દ્વારા તપાસવામાં આવશે.
- જો બધું સાચું હશે તો લોનની રકમ 2 થી 5 મિનિટમાં તમારા Paytm એકાઉન્ટમાં મોકલી દેવામાં આવશે.
ઑફર EMI પ્લાન: KTM RC 125 ખરીદવાનું તમારું સપનું સાકાર થશે,માત્ર રૂ. 6,500 માં ઘરે લઈ જાઓ
હેલો મિત્રો! હું anyrorgujarat.com બ્લોગનો સંચાલક છું. અત્યારે હું BCA મા અભ્યાસની સાથે સાથે હું બ્લોગિંગ પણ કરું છું. તમારે કોઈ જાહેરાત કે પ્રમોશન કરવું હોય તો સંપર્ક કરો WHATSAPP ગ્રુપ એડમીન થી ,આ બ્લોગ પર, હું ઓટોમોબાઈલ, ફાઈનાન્સ, ભરતી, મોબાઈલ અને ગેજેટ્સ, યોજના, સમાચારો જેવા વિષયો પર બ્લોગ પોસ્ટ લખું છું.એક બ્લોગર તરીકે, મારી પાસે ગુજરાતી આર્ટિકલ લેખનનો 2 વર્ષનો અનુભવ છે.આ માહિતી તમારા સુધી પહોંચે છે તે સત્તાવાર વેબસાઈટો, અખબારો અને અન્ય વેબસાઈટો પરની માહિતી એકત્ર કરી ને આપું છું તમને કોઈ પ્રશ્ન હોય તો કૃપા કરીને કોમેન્ટ કરો. |