ઘર બનાવા માટે મોટી યોજના જાહેર, તમને મળશે ₹2.50 લાખ. યાદી તપાસો અહીં થી 

pm awas yojana 2024 gujarat:ઘર બનાવા માટે બજેટમાં કરવામાં આવેલી જાહેરાત, તમને ₹2.50 લાખ મળશે. યાદી તપાસો અહીં થી નમસ્કાર મિત્રો હવે તમારે ઘર બનાવવામાં પૈસા ખર્ચો નહીં પડે તમે બનાવી શકો છો તમારા સપના નું ઘર ગુજરાત સરકાર 2024 25 ના બજેટમાં આવાસ યોજના મોટી જાહેરાત કરી છે લોકોને ઘર બનાવવા માટે પૈસા સરકાર આપશે

પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 માં કેટલા પૈસા મળે છે? ગુજરાતમાં ઘણા લોકો છે કે જેને માટે ઘર નથી કાચા મકાનમાં રહે છે સરકાર તેમને ઘર બનાવવા માટે 2.40 લાખ રૂપિયા તેમના ખાતામાં જમા કરશે શહેરમાં રહેતા શહેર લોક માટે ₹2,50,000 રૂપિયા સરકાર ઘર બનાવવા માટે આપશે
 

pm awas yojana 2024 Gujarat

યોજના પીએમ આવાસ યોજના ગુજરાત 2024
કુલ રકમ શહેરી વિસ્તારોમાં ₹1.40 લાખ અને ₹2.50 લાખ
જરૂરી સ્થિતિ પરિવારમાં કોઈ સરકારી નોકર ન હોવો જોઈએ
અરજી અને સૂચિ કેવી રીતે જોવી તમામ કામ ઓનલાઈન થઈ શકે છે

ગુજરાત પીએમ આવાસ યોજના 2024 અરજી કરવા માટે પાત્રતા

ગુજરાતના વ્યક્તિ જેની પાસે રહેવા માટે મકાનના હોવું જોઈએ એમાં આવાસ યોજનાના લાભ લેવા માટે તેમના ઘરમાંથી કોઈ નોકરી ના કરતો હોવો જોઈએ આવાસ યોજનામાં લાભ લેવા કુટુંબની વાર્ષિક આવક 18 લાખ થી વધુ ન હોવું જોઈએ

ગૂગલ મેપ પર તમારી તમારી દુકાન, ઘર અથવા ઓફિસ કે ઘરનું સરનામું કેવી રીતે મૂકવું તે જાણો.

પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત ના પૈસા ક્યારે મળશે

આ યોજનામાં સરકાર દ્વારા પહેલા પીએમ આવાસ યોજના નું લિસ્ટ બહાર પાડવામાં આવશે તેની અંદર તમારું નામ જોઈ લેવું આ લિસ્ટમાં તમારું નામ હશે તો તમને પૈસા આપવામાં આવશે તમારું નામ આમાં હોય કે હાઉસિંગ યોજનાની યાદી પછી તમારે થોડા સમય રાહ જોવી પડશે બીજી યાદી આવશે એની અંદર તમારે નામ હશે નહિતર પછી અરજી કરવી પડશે

પીએમ આવાસ યોજના 2024 માટે જરૂરી ડોક્યુમેન્ટ

  1. આધાર કાર્ડ અથવા આધાર નંબર
  2. ફોટો
  3. બેંક ખાતાની પાસબુક
  4. મોબાઇલ નંબર
નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ 2024 કેવી રીતે કઢાવવું જાણો ઓફલાઈન અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી જાણો

ગુજરાતી એમ આવાસ યોજના 2024 ની યાદી કેવી રીતે જોવી

આવાસ યોજના ના પૈસા મળ્યા છે કે નહીં

  1. તમારે આ વેબસાઈટ પર જવાનું રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના લિંક
    https://rhreporting.nic.in/netiay/SocialAuditReport/BeneficiaryDetailForSocialAuditReport.aspx પર જવું પડશે.
  2. ત્યાર પછી તમારા રાજ્યનું જિલ્લાનું અને ગામડા નું નામ પસંદ કરવાનું રહેશે
  3. પછી આવશે તે ભરવાનું અને સબમિટ કરવાનું રહેશે
  4. એમાં આવાસ યોજના નું લિસ્ટ ખુલી જશે તેમાં તમારું નામ ચેક કરી લેવાનું

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરનું કદ કેટલા ચોરસ મીટર કરવામાં આવ્યું છે?

૨૫ ચોરસ મીટર કરવામાં આવશે, જેમાં રસોડા હશે ચોરસ મીટર કરવામાં આવ્યું છે

ગુજરાતી એમ આવાસ યોજના 2024 માં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી

  1. પીએમ પીએમ આવાસ યોજના લિસ્ટ જોવા માટે ઉપર જણાવેલ છે તે પ્રમાણે તમારી યાદી જોઈ શકો છો
  2. અને ઓનલાઈન અરજી કરવા માટે તમે મોબાઈલ દ્વારા પણ કરી શકો છો ઉપર આપેલ દસ્તાવેજ મુજબ નાખવા પડશે
  3. ઉપર જણાવેલ દસ્તાવે જ લઈને તમારે જાહેર સેવા કેન્દ્ર અથવા ગ્રામ પંચાયતમાં જવું પડશે
  4. ગ્રામ પંચાયતમાં જઈને તમારા પીએમ આવાસ યોજના સહાયક હશે તેમની પાસે અરજી કરવી પડશે

Leave a Comment