ખેડૂતોને PM કિસાનનો 16મોં હપ્તો ક્યારે મળશે? આ કામ નહિ કરો તો 16મા હપ્તાના 2000 નહિ મળે

ખેડૂતોને PM કિસાનનો 16મોં હપ્તો ક્યારે મળશે? આ કામ નહિ કરો તો 16મા હપ્તાના 2000 નહિ મળે

Pm kisan samman nidhi yojana in gujarati list:ખેડૂતોને PM કિસાનનો 16મોં હપ્તો ક્યારે મળશે? આ કામ 16મા હપ્તા પહેલા કરી લો નહિ તો નહિ મળે 2000 પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે ખેડૂતો માટે સારા સમાચાર. સરકાર દ્વારા 16મો હપ્તો બહાર પાડવામાં આ તારિખે છે. ખેડૂતોને વર્ષમાં દર ચાર મહિને PM કિસાન નિધિના ત્રણ હપ્તા મળે છે.
 

ખેડૂતોએ ઇ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. જો આમ કરવામાં નહીં આવે તો 16મોં હપ્તાના 2000 રૂપિયા ખેડૂતોના બેંક ખાતામાં જમા થશે નહીં. તેથી, તમામ ખેડૂતોએ તેમની ઇ-કેવાયસી કરવી જોઈએ જેથી કરીને તેઓ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવી શકે.

બપોરે 2 વાગ્યે ખાતામાં 16મા હપ્તાના પૈસા નાખવામાં આવશે ચકાશો અહીં થી

PM કિસાન યોજના શું છે? 

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-Kisan) યોજના ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક મહત્વપૂર્ણ પહેલ છે જેનો હેતુ દેશના નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ, લાભાર્થી ખેડૂતોને દર ચાર મહિને ₹2000 (વાર્ષિક ₹6000) ની સહાય સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

પીએમ કિસાનનો 16મો હપ્તો ક્યારે આવશે?

પીએમ કિસાન સન્માન નિધિ (PM-Kisan) યોજના હેઠળ, લાભાર્થી ખેડૂતોને દર ચાર મહિને ₹2000 ની સહાય મળે છે.15મા હપ્તા બાદ, ખેડૂતો 16મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. તો તેમને જણાવી દઈ એ કે વડાપ્રધાન દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ફેબ્રુઆરી મહિનામાં 16મોં હપ્તો નાખવામાં આવશે 

Da Hike- કેન્દ્ર સરકારના કર્મચારીઓ નો પગાર વધશે, ડીએમાં આવશે 50% નો વધારો

PM કિસાન યોજના માં ઈ-કેવાયસી કેવી રીતે કરવું?

  1. ગૂગલ પ્લે સ્ટોર પરથી PM કિસાન મોબાઈલ એપ ડાઉનલોડ કરો.
  2. પછી એપ ખોલો અને “e-KYC” પર ક્લિક કરો.
  3. પીએમ કિસાન સન્માન નિધિ yojana gujarat form “ફેસ ઓથેન્ટિકેશન” પસંદ કરો.
  4. તમારા આધાર કાર્ડ સાથે રજીસ્ટર કરેલ મોબાઈલ નંબર પર OTP મેળવો.
  5. OTP દાખલ કરો અને “Submit” પર ક્લિક કરો.
  6. તમારા ચહેરાની સ્કેન કરો.
  7. સફળ ઓથેન્ટિકેશન પછી, તમારું ઈ-કેવાયસી પૂર્ણ થઈ જશે.

Leave a Comment

close