પ્રધાનમંત્રી કુસુમ યોજના 2024 ખેતરમાં સોલાર પેનલ લગાવવા માટે 60 હજાર સરકાર આપશે , જાણો લાભ કેવી રીતે લેવો

PM Kusum Yojana 2024 Gujarat:પ્રધાનમંત્રી કુસુમ યોજના 2024 થી દેશના ખેડૂતો પર મહત્તમ ધ્યાન આપવામાં આવ્યું છે. જાહેર કરાયેલી કુસુમ યોજના 2024 પણ મહત્વની યોજના છે. આ યોજના હેઠળ ખેડૂતો તેમની જમીન પર સોલાર પાવર પ્લાન્ટ લગાવી શકે છે. સૌર ઉર્જાનો 60% ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે. જો તમારો ખર્ચ 1 લાખ રૂપિયા છે તો સરકાર તમને 60 હજાર રૂપિયા આર્થિક સહાય તરીકે આપશે.

સોલાર પંપ યોજના 2024 આ પોસ્ટ માં અમે આજે પ્રધાનમંત્રી કુસુમ યોજના 2024 ના જરૂરી ડોક્યુમેન્ટ, કોણ લાભ લઈ શકે અને ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તો આ આર્ટિકલ લાસ્ટ સુધી વાંચજો. તમને પુરી માહિતી માહિતી જશે પ્રધાનમંત્રી કુસુમ યોજના 2024

PM Kusum Yojana 2024 Gujarat:વિગત 

યોજના  કુસુમ સોલાર યોજના 2024
લાભ  બધા  ગુજરાતના ખેડૂતોને 
અરજી  ઑફલાઇન અને ઓનલાઈન
સત્તાવાર વેબસાઈટ  https://pmkusum.mnre.gov.in

PM Kusum Yojana 2024 Gujarat

પ્રધાનમંત્રી કુસુમ યોજના 2024 લાભ અને ફાયદા શું છે?

  1. કુસુમ સોલાર યોજના 2024 લાભ દેશના તમામ પાત્ર ખેડૂતોને આપવામાં આવશે.
  2. કુસુમ સોલાર યોજના 2024ખેડૂતોને સોલાર સિંચાઈ પંપ સ્થાપિત કરવા માટે નાણાકીય સહાય આપવામાં આવશે.
  3. પીએમ કુસુમ યોજના 2024 હેઠળ, કેન્દ્ર સરકાર ખેડૂતોને 30% સબસિડી આપવામાં આવે છે, 30% સબસિડી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે
  4. PM Kusum Yojana 2024 Gujarat 30% સરળતાથી લોન તરીકે લેવામાં આવે છે અને બાકીની 10% રકમ ખેડૂત દ્વારા આપવામાં આવે છે.
  5. પીએમ કુસુમ યોજના 2024 મોટો ફાયદો કે દેશના ખેડૂતોને ખેતરોની સિંચાઈ માટે વીજળીના અભાવની સમસ્યાનો સામનો કરવો પડતો નથી.

પ્રધાનમંત્રી સોલાર યોજના 2024 યોગ્યતા શું છે?

  1. કુસુમ યોજના 2024 ઓનલાઈન અરજી કરવા માટે, તમામ અરજદારો ખેડૂતો અને ભારતના વતની હોવા જોઈએ.
  2. PM Kusum Yojana 2024 Gujarat ખેડૂતની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ,
  3. ખેડૂત પાસે યોજના હેઠળ નિર્ધારિત ખેતીની જમીન હોવી આવશ્યક છે,
  4. આધાર કાર્ડને ખેડૂત બેંક સાથે લિંક કરવું જોઈએ
  5. અરજદાર ખેડૂતનો મોબાઈલ નંબર ખેડૂતના આધાર કાર્ડ વગેરે સાથે લિંક હોવો જોઈએ.

આ પણ જાણો 

  1. GUJCET Registration 2024: ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે રજીસ્ટ્રેશન ચાલુ ,આ રીતે કરો અરજી જાણો ક્યારે હશે પરીક્ષા.
  2. RPF ભરતી 2024 Notification – 2250 જગ્યા Constable, Sub-Inspector ઓનલાઇન આવેદન કરો અહીં થી

પીએમ કુસુમ યોજના 2024 ડોક્યુમેન્ટ શું જોવે ? PM Kusum Yojana Documents

  1. ખેડૂતનો આધાર કાર્ડ
  2. પાન કાર્ડ
  3. બેંક ખાતાની પાસબુક
  4. આવકનું પ્રમાણપત્ર
  5. જાતિ પ્રમાણપત્ર
  6. છેલ્લા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ,
  7. રેશન કાર્ડ
  8. મોબાઈલ નંબર
  9. પાસપોર્ટ સાઇઝનો ફોટો

પીએમ કુસુમ યોજના 2024 માટે ઓનલાઈન અરજી 

  1. પીએમ કુસુમ યોજના 2024 સૌ પ્રથમ તમારે તેની સત્તાવાર વેબસાઈટના હોમ પેજ પર જવું પડશે, 
  2. હોમ પેજ પર આવ્યા પછી, તમને PM કુસુમ યોજના 2024 નો વિકલ્પ મળશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે,
  3. ક્લિક કર્યા પછી, તેનું રજીસ્ટ્રેશન ફોર્મ તમારી સામે ખુલશે જે તમારે ધ્યાનપૂર્વક ભરવાનું રહેશે,
  4. તમારે બધા જરૂરી દસ્તાવેજોને સ્કેન કરીને અપલોડ કરવા પડશે અને સબમિટ વિકલ્પ પર ક્લિક કરવું પડશે,
  5. ત્યારબાદ તમને તમારી ઑનલાઇન એપ્લિકેશનની રસીદ મળશે, જે તમારે પ્રિન્ટ કરીને સુરક્ષિત રાખવાની રહેશે.
  6. આ પછી તમારી અરજીનું મૂલ્યાંકન કરવામાં આવશે,
  7. જો બધું યોગ્ય જણાય તો તમને PM Kusum Yojana 2024 Gujarat વગેરેના લાભો આપવામાં આવશે.

અરજી કરવાની લિંક

અરજી કરવા માટે અહીં ક્લિક કરો 
વધારે માહતી માટે અહીં ક્લીક કરો 

2024ની એક દમ સારી ફોટો એડિટિંગ એપ્લિકેશન સ્નેપસીડ, આવી રીતે કરો એડિટિંગ જાણો આ રીત

Leave a Comment