Pm Svanidhi Loan 50000: કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી પીએમ સ્વનિધિ યોજના નાના વેપારી ને આર્થિક મદદ મળી રહે તે હેતુ થી શરુ કરવામાં આવેલ છે. જેમાં નાના વેપારીઓ, રિક્ષાચાલકો અને શાકભાજી વેચનાર અને સ્ટ્રીટ વેન્ડર લોકોને રૂ.10,000 થી રૂ.50,000 સુધીની લોન વ્યાજ વગર આપવામાં આવે છે.
PM Svanidhi Loan Yojana માં અરજી કરીને, તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો છો. આ યોજનાને લગતી તમામ માહિતી આ આર્ટિકલ દ્વારા સ્ટેપ બાય સ્ટેપ આપવામાં આવી છે. જેની મદદથી તમે પણ આ યોજના માટે અરજી કરી શકો છો.
અમે આ લેખમાં pm svanidhi yojana online registration, pm svanidhi yojana loan status, pm svanidhi yojana form pdf, pm svanidhi yojana last date વિશે સંપૂર્ણ માહિતી આપીશું.
Pm Svanidhi Loan 50000:વિગત
યોજનાનું નામ | પીએમ સ્વનિધિ યોજના 2024 |
લોન્ચ તારીખ | 1 જૂન 2020 |
લાભાર્થી | રોડ/ફૂટપાથ ખેડૂતો માટે |
યોજના હેઠળ કેટલી લોન આપવામાં આવશે? | પીએમ સ્વનિધિ યોજના ₹50,000 થી ₹100000 |
સબસિડી | 7 ટકા સબસિડી |
સત્તાવાર વેબસાઇટ |
https://pmsvanidhi.mohua.gov.in/ |
PM svanidhi yojana last date | 31 December 2025 |
પીએમ સ્વનિધિ યોજના 2024 માટેના ડોક્યુમેન્ટ? PM Swanidhi Yojana 2024 Documents
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- બેંક પાસબુક
- મોબાઈલ નમ્બર
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
પીએમ સ્વાનિધિ યોજના 2024 પાત્રતા ? PM Swanidhi Yojana 2024 Eligibility
- પીએમ સ્વનિધિ યોજના માટે સરકાર દ્વારા ₹5,000 કરોડનું બજેટ તૈયાર કરવામાં આવ્યું છે.
- આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 16,67,120 ફોર્મ ભરવામાં આવ્યા છે અને સબમિટ કરવામાં આવ્યા છે.
- આ યોજના અંતર્ગત શાકભાજી વિક્રેતાઓ, ફળ વિક્રેતાઓ, વાળંદની દુકાનો, મોચી તથા કપડાં ધોવાની દુકાનો જેવી નાનકડા વેપારી ને લાભ આપવમાં આવશે
- યોજનાના લાભો ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પ્રાપ્ત થશે અને તેમને ઝડપથી લોન મંજૂર કરવામાં આવશે.
પીએમ સ્વનિધિ યોજના 2024 વિશેષતાઓ
- તમે શરૂઆતમાં ₹10,000 સુધીની મફત લોન મેળવી શકો છો.
- જો લોનના હપ્તા સમયસર ચૂકવશો, તો વ્યાજ સબસિડી સાથે વધુ રકમની લોનનો લાભ આપવમાં આવશે.
- ડિજિટલ લેનદેનને પ્રોત્સાહન મળતા ફેરિયાઓને વધારાની સહાય મળી શકે છે.
- આ યોજના ઓછી વ્યાજદરે ₹50,000 સુધીની લોન સહાય પૂરી પાડે છે.
- આ યોજનાનો મુખ્ય હેતુ ઓછા વ્યાજે લોન પ્રદાન કરવો છે જેથી નાના વેપારી ને ધંધો મોટો કરવા આર્થિક મદદ મળી શકે.
પીએમ સ્વનિધિ યોજના 2024 ઓનલાઈન અરજી ? PM Swanidhi Yojana 2024 Online Application ?
- સૌ પ્રથમ તમારે સ્વાનિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.
- ત્યાં તમને Planning to Apply for Loan નો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરો.
- તમારો મોબાઇલ નંબર દાખલ કરો (નોંધનીય છે કે તમારું મોબાઇલ નંબર આધાર સાથે લિંક થયેલું હોવું જોઈએ).
- તમે Check My Eligibility પર ક્લિક કરીને તમારી યોગ્યતા ચકાસી શકો છો.
- પછી Apply Loan વિભાગમાં જાઓ.
- તમારી સામે પીએમ સ્વાનિધિ યોજના એપ્લિકેશન ફોર્મ ખુલશે.
- જો તમારે ઈચ્છા હોય, તો વિકલ્પ પર ક્લિક કરીને લોન એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી શકો છો.
- તમને એક જ પેજ પર પીએમ સ્વાનિધિ યોજના સંબંધિત તમામ નિયમો અને શરતો આપવામાં આવશે.
- પછી અરજીમાં માંગવામાં આવેલી તમામ માહિતી યોગ્ય રીતે ભરો.
- અરજી ફોર્મ સંપૂર્ણ ભર્યા પછી, તેની સાથે જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- જો તમારા દ્વારા પૂરી પાડવામાં આવેલી તમામ માહિતી સાચી ગણાશે તો તમારી લોન અરજી મંજૂર કરવામાં આવશે.
તમે પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજના માટે સરળતાથી ઓનલાઈન અરજી કરી શકો છો.
PM સ્વનિધિ યોજના અરજી ફોર્મ 2024
PM Svanidhi Yojana માં બેંક શરુઆતમાં 10 હજાર લોન આપશે, તેના માટે કોઇપણ ડોક્યુમેન્ટ ની જરૂર રહેતી નથી. અને જો તમે સમયસર લોન ભરી શકશો તો બેંક તમને બીજી વાર લોનની રકમ 50 હજાર આપવમાં આવશે. આ યોજના અરજી કરવા માટે ફોર્મ ની લિંક નીચે છે.
પીએમ સ્વનિધિ અરજી ફોર્મ | અહીં ક્લિક કરો |
પીએમ સ્વનિધિ પોર્ટલ | અહીં ક્લિક કરો |
લોન યોજના 2024 | અહીં ક્લિક કરો |