PMEGP Loan 2024 સરકાર આપી રહી છે પોતાનો ધંધો કરવા માટે વગર વ્યાજે 50 લાખ સુધીની લોન | AnyRoR Gujarat

PMEGP Loan 2024 સરકાર આપી રહી છે પોતાનો ધંધો કરવા માટે વગર વ્યાજે 50 લાખ સુધીની લોન

PMEGP Loan 2024: જો તમે તમારો પોતાનો ધંધો કરવા માંગો છો પરંતુ પૈસાની સગવડ નથી તો હવે તમારા માટે સારા અને રાહતના સમાચાર છે,  સરકાર તમને તમારા વ્યવસાય  માટે વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ (PMEGP) શરુ કર્યું છે જેમાં તમને 50 હજાર થી 50 લાખ સુધીની લોન મળશે ઓછા વ્યાજે.

આ આર્ટિકલમાં અમે તમને PMEGP Loan 2024 યોજના વિશે સંપૂર્ણ માહિતી આપીશું અને વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ યોજનામાં જરૂરી દસ્તાવેજ, કઈ રીતે ધંધા માટેની લોન લઇ શકાય વગેરે માહિતી આપીશું.

PMEGP Loan 2024 – વિગત 

PMEGP Loan 2024

યોજનાનું નામ  વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ (PMEGP)
પોસ્ટ નું નામ  PMEGP Loan 2024 (ધંધા માટે લોન 2024)
Type of Article Sarkari Yojana
કેટલી રકમ મળે ધંધા માટે લોન 2024 યોજનામાં ? ₹ 50 Lakh Rs
કોણ આવેદન કરી શકે  બધા ભારતીય 
આવેદન પ્રક્રિયા  Online
Charges of Application NIL
Official Website kviconline.gov.in

 

આ પણ વાંચો 

  1. આધાર કાર્ડ સંબંધિત આ કામ હવે 14 માર્ચ સુધીમાં કરાવી લો, નહીં તો પાન કાર્ડ ની જેમ દંડ ભરવો પડશે 

  2. પીએમ આવાસ યોજના 2024 માં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી અને કોને મળશે ₹ 3,50,000 લાભ, જાણો સંપૂર્ણ માહિતી

  3. ઇન્ડિયન ઓઇલ એપ્રેન્ટિસ ભરતી થઇ જાહેર, ગુજરાતીઓ માટે કેરિયર બનાવવાની તક, વહેલા તે પહેલા ધોરણે ભરો ફોર્મ આ રીતે

PMEGP યોજનાના લાભો – ધંધા માટેની લોન યોજના 

  • pmegp સ્કીમ 2024 થી દેશમાં બેરોજગારી દૂર થશે.
  • 50 લાખની ધંધા માટેની લોન દ્વારા ખુદનો ધંધો ઉભો કરી શકાશે.
  • આ યોજનાની મદદથી, તમે માત્ર તમારી સ્વ-રોજગાર જ નહીં  પણ તમારો આત્મનિર્ભર વિકાસ પણ કરી શકશો.

PMEGP Loan 2024 પાત્રતા 

  • બધા અરજદારોની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ ,
  • અરજદારોઓછામાં ઓછા 8 પાસ હોવા જોઈએ 
  • તમામ અરજદારો પાસે તેમનું  આધાર કાર્ડ  અને હોવું આવશ્યક છે

PMEGP લોન માટે જરૂરી દસ્તાવેજ 

ઓનલાઈન અરજી માટે સ્કેન કરેલા દસ્તાવેજો (1 MB સુધી) જરૂરી છે:

લોન મારે અરજી કરવા માટે તમારે પાસે નીચે મુજબના ડોકયુમેંટ હોવા જરૂરી છે.

PMEGP લોન 2024 લેવાની ઓનલાઇન પ્રક્રિયા 

તમે બધા યુવાનો અને અરજદારો કે જેઓ આ લોન યોજના માટે અરજી કરવા માગે છે તે આ પગલાંને અનુસરીને અરજી કરી શકે છે, જે આ નીચે મુજબ છે – 

સ્ટેપ 1 – કૃપા કરીને પોર્ટલ પર PMEGP લોન નોંધણી કરો

  • PMEGP લોન 2024 માટે ઑનલાઇન અરજી કરવા માટે kviconline.gov.in વેબસાઈટ પર જાઓ 
  • પછી હોમ પેજ પર તમને Application For New Unit વિકલ્પ ની આગળ Apply પર ક્લિક કરો.
  • પછી તમારી સામે એક એપ્લિકેશન ફોર્મ ખુલશે જે તમારે ધ્યાનપૂર્વક ભરી ને સબમિટ કરવાનું રહેશે, પછી આઈડી અને પાસવર્ડ આવશે જે તમારે સુરક્ષિત રાખવાના છે.

સ્ટેપ 2 – પોર્ટલમાં લૉગિન કરો અને PMEGP લોન 2024 માં ઓનલાઈન અરજી કરો

  • પોર્ટલ પર સફળ નોંધણી પછી, તમારે હોમ પેજ પર આવવું પડશે,
  • પછી Registered Applicant ની આગળ PMEGP લોન લોગીન બટન પર જાઓ. 
  • હોમ પેજ માં લોગીન કાર્ય પછી એક ફોર્મ ખુલશે જે ધ્યાનપૂર્વક ભરવાનું રહેશે.
  • પછી તમારે જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે,અને પછી સબમિટ બટન પર ક્લિક કરો.
  • હવે ભરેલ ફોર્મ તમારી સામે ખુલશે જેની પ્રિન્ટ કાઢી ને સાચવી મુકો.

ઉપરોક્ત તમામ પગલાંને અનુસરીને, તમે ધંધા માટે લોન યોજનામાં સરળતાથી ઑનલાઇન અરજી કરી શકો છો અને તેના લાભો મેળવી શકો છો. 

Leave a Comment

close