Pradhan Mantri Awas Yojana Gramin list 2024: ગુજરાત સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ચાલુ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ગુજરાતના ગરીબ વર્ગના લોકોને ઘર આપવાના છે. આ યોજના નીચેના વર્ગમાં આવતા પરિવારોને લાભ આપે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના ગરીબ લોકોને કાયમી ઘર આપવાનો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના માં ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું જેની પુરી માહિતી આપેલ છે .
અહીં યોજનાના લાભો, ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા અને પ્રધાનમંત્રી આવાસ યોજના ઓનલાઈન નોંધણી સંબંધિત તમામ વિગતો આપવામાં આવી છે. આ પોસ્ટ માં તમે માહિતી આપેલ છે
Pradhan Mantri Awas Yojana Gramin list 2024
યોજના | પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત 2024 |
સહાય | 3.50 લાખ રૂપિયા |
રાજ્ય | ગુજરાત |
ઉદ્દેશ | ગરીબ અને મધ્યમ વર્ગ નાં લોકો પોતનું પાક્કું મકાન બનાવી શકે છે. |
લાભાર્થી | દેશ નાં તમામ નાગરિકો |
અરજી નો પ્રકાર | ઓનલાઈન, ઓફલાઈન
પ્રધાનમંત્રી આવાસ યોજના ફોર્મ 2023 pdf
|
ગુજરાત પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 શું લાભ મળશે
- ગુજરાતના વતની લોકોને જ આ યોજનાનો લાભ મળશે.
- ગુજરાત સરકાર આ યોજના હેઠળ બે રૂમના મકાનો આપી રહી છે.
- આ ઘરો બે રૂમ અને એક રસોડા સાથે બનાવવામાં આવશે.
- પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 હેઠળ, 3 BHK ઘર ₹ 3,50,000 મળશે
- સહાયમાં 1.5 લાખ રૂપિયા ની સહાય કેન્દ્ર સરકાર અને 2 લાખ સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના લિસ્ટ શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર માટે વર્ષ 2024 સુધી સરકાર દ્વારા લંબાવવામાં આવેલ છે.જેમાં પાકાં મકાનોનો કુલ લક્ષ્યાંક પણ સુધારીને 2.95 કરોડ મકાનો કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અમદાવાદ 2023
આ પણ વાંચો
- ઇન્ડિયન ઓઇલ એપ્રેન્ટિસ ભરતી થઇ જાહેર, ગુજરાતીઓ માટે કેરિયર બનાવવાની તક, વહેલા તે પહેલા ધોરણે ભરો ફોર્મ આ રીતે
- આ બેન્ક આપે છે ફક્ત 5 મિનિટ માં 5 લાખની લોન , ફક્ત આ પદ્ધતિ વાપરો અને તરત જ તમારા ખાતામાં પૈસા જમા થઈ જશે.
- 10 હજાર થી ઘરે બેસીને શરૂ કરો આ બિઝનેસ, દર મહિને 60 હજાર થી વધુ કમાઓ જાણો આ બિઝનેસનો કમાલ
- ફક્ત 7 રૂપિયાની બચત કરો અને વૃદ્ધાવસ્થામાં દર મહિને 5,000 રૂપિયા મળશે, જાણો આ સરકારી યોજના વિશે સંપૂર્ણ માહિતી
પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 માં ડોક્યુમેન્ટ ક્યાં જોવે
- જન્મ નાં દાખલા (ના હોય તો અહીંથી નીકળી દો)
- આધાર કાર્ડ.
- ચૂંટણી કાર્ડ.
- બેંક ખાતાની ચોપડી
- મકાન બનાવવાનું હોય તે પ્લોટ નો દસ્તાવેજ/સીટી સર્વે પ્રોપર્ટી કાર્ડ 7/12 ની નકલ,
- આવકનો દાખલો.
- પાકું મકાન ન ધરાવતા હોઈએ તેનું રૂપિયા 50 ના સ્ટેમ્પ ઉપર સોગંદનામુ.
- પ્લોટનું ફોટો જેમાં અરજદાર ઉભેલો હોવો જોઈએ
- અરજદાર ના પાસપોર્ટ સાઇઝના 10 ફોટોગ્રાફ
પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 અરજી કેવી રીતે કરવી ?
- સૌપ્રથમ તેની વેબસાઈટ પર જાઓ.
- ડેટાએન્ટ્રી નો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો.
- એના પછી તમારી સામે ઓનલાઇન અરજી કરવા માટે લિંક ખુલી જશે.
- તમારું નામ અને પાસવર્ડ દાખલ કરીને લોગીન કરો.
- તમારી સામે PMAY પોર્ટલ 4 ઓપ્શન આવશે.
- પહેલા ઓપ્શનમાં ઓનલાઇન અરજી પર ક્લિક કરો
- સૌથી પહેલા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
- ફોર્મ માં જણાવેલી તમામ માહિતી ભરવાની રહેશે.
- સબમીટ બટન પર ક્લિક કરો.
- અને અરજી પત્રકની કોપી નીકાળી લઈ લો
હેલો મિત્રો! હું anyrorgujarat.com બ્લોગનો સંચાલક છું. અત્યારે હું BCA મા અભ્યાસની સાથે સાથે હું બ્લોગિંગ પણ કરું છું. તમારે કોઈ જાહેરાત કે પ્રમોશન કરવું હોય તો સંપર્ક કરો WHATSAPP ગ્રુપ એડમીન થી ,આ બ્લોગ પર, હું ઓટોમોબાઈલ, ફાઈનાન્સ, ભરતી, મોબાઈલ અને ગેજેટ્સ, યોજના, સમાચારો જેવા વિષયો પર બ્લોગ પોસ્ટ લખું છું.એક બ્લોગર તરીકે, મારી પાસે ગુજરાતી આર્ટિકલ લેખનનો 2 વર્ષનો અનુભવ છે.આ માહિતી તમારા સુધી પહોંચે છે તે સત્તાવાર વેબસાઈટો, અખબારો અને અન્ય વેબસાઈટો પરની માહિતી એકત્ર કરી ને આપું છું તમને કોઈ પ્રશ્ન હોય તો કૃપા કરીને કોમેન્ટ કરો. |