પિરામિડ ટેક્નોપ્લાસ્ટ કંપની ની તમામ વાત કરી શું જેમ કે કંપની ની સ્થાપના , નાણાકીય પરિસ્થિતી શું છે ,કંપની કેટલો નફો કરે છે , કપંની ની પ્રોડક્ટ શું છે , કંપની ના આઈપીઓ માંથી આવતા પૈસા નું શું ઉપયોગ થશે , તમામ માહિતિ મેળવીશું પિરામિડ ટેક્નોપ્લાસ્ટ આઈપીઓ
પિરામિડ ટેક્નોપ્લાસ્ટ કંપની સ્થાપન,અને શું ઉત્પાદન કરે
કંપનીનો પરિચય: 1997 માં સ્થાપન થઇ હતી પિરામિડ ટેક્નોપ્લાસ્ટ , ભારતની અગ્રણી ઔદ્યોગિક પેકેજિંગ કંપનીઓમાંથી એક છે. આ કંપની પોલિમર આધારિત મોલ્ડેડ ઉત્પાદનમાં અગ્રણી થતી છે અને તેમનું ઉદ્દેશ કઠોર ઇન્ટરમીડિયેટ બલ્ક કન્ટેનર (IBC), પોલિમર ડ્રમ્સ, અને એમએસ ડ્રમ્સના ઉત્પાદનમાં પોતાની અનેક વર્ષોની કુશળતા અને વિશેષગતનું ઉપયોગ કરે છે.
કંપની ઉત્પાદન પોલિમર ડ્રમ્સ: પ્રવાહી સાધન
કંપનીના પોલિમર ડ્રમ્સ પ્રોડક્ટ્સ સાથે બનેલી છે. આ મેનુ ફેકચરિંગ ભરૂચમાં પણ ઉત્પાદન થાય છે , આ ડ્રમ્સ પ્રોડક્ટ્સ વિશેષતાઓ સાથે આવેલી છે, જે તમારા ઉદ્યોગમાં સુરક્ષિત અને અનુકૂળ પ્રવાહ માટે આવશે. એમએસ ડ્રમ્સ નો પણ કંપની ઉત્પાદન કરે છે ,પિરામિડ ટેક્નોપ્લાસ્ટ એ વેપારી ઉત્પાદન 1998 માં શરુ કર્યું હતું
પિરામિડ ટેક્નોપ્લાસ્ટ મેનુ ફેકચરિંગ યુનિટ ક્યાં આવેલ છે
હવે તેના 6 થી વધુ ઉત્પાદન એકમો ચાલું છે
- 4 ભરૂચ GIDC માં
- 2 દાદરા નગર હવેલી ના શીળવા માં છે
- 7 માં મેનુ ફેકચરિંગ યુનિટનુ નિર્માણ કરવાની તૈયારીમાં જે ભરૂચ ખાતે હશે
- કંપની પાસે 47 ટ્રક છે જે ડિલિવરી સરળ રીતે કરી શકે છે
કંપનીના એકમો
- આઈબીસી 20000
- MS DRUM 6000
- પોલિમર ડ્રમ
સંયુક્તરાષ્ટ્ર ની ભલામણ થી UN પ્રણામપત્ર મળેલ છે કંપની ના તમામ પ્રોડક ISI નું ગુણવતા ના ધોરણે પૂરું કરે છે
કંપની નો આઈપીઓ કયારે આવશે.
Pyramid Technoplast IPO declared :પિરામિડ ટેક્નોપ્લાસ્ટ લિમિટેડ આઇપીઓ શુક્રવાર,18મી ઓગસ્ટના રોજ મૂડીબજારમાં પ્રવેશ કરશે. તે નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેંજ (BSE) પર લિસ્ટ થશે. 22 ઓગસ્ટ ના રોજ આઇપીઓ પૂરું થશે
પિરામિડ ટેક્નોપ્લાસ્ટ આઇપીઓ headline | |
IPO OPEN: | 18/8/2023 |
IPO CLOSE: | 22/8/2023 |
FACE VALUE: | 10 RS PER SHARE |
PRICE: | 151-166 RS |
LOT SIZE: | 90 SHARES |
FRSH ISSUE: | 91.30 CR |
IPO SIZE: | 153.05 CR |
આઈપીઓ માટે IMPORTANT DATE
OPEN ON | 18/8/2023 |
CLOSE ON | 22/8/2023 |
ALLOTMENT | 25/8/2023 |
REFUND | 28/8/2023 |
LISTING DATE PYRAMID |
30/8/2023 |