RBI Recruitment 2024:RBI ભરતી 2024 ની સૂચના બહાર પાડી, પાત્રતા અને કેવી રીતે અરજી કરવી તે જાણો અહીંથી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ખૂબ જ સારી ભરતી જાહેર કરવામાં આવી છે આ વર્તીમાં લાયક ઉમેદવાર ફોર્મ ભરી શકશે અને પગાર પણ સારો આપવામાં આવશે તબીબી સલાહકાર પોસ્ટ પર ભરતી કરવામાં આવી છે
ભારતીય રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એટલે કે આ રીતે મેડિકલ કન્સેપ્ટ માટે જગ્યા પર ભરતી કરવામાં આવી છે તો તમે અરજી કરી અને સારો પગાર મેળવી શકો છો જાનુ ફોર્મ કેવી રીતે ભરવું ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ અને કેવી રીતે નોકરીમાં આવશે જેની સંપૂર્ણ માહિતી એમ નીચે આપેલ છે તમે જાણી શકો છો
RBI ભરતી 2024 અરજી કરવાની પાત્રતા:
ઉમેદવારે એલોપેથિક મેડિસિનમાં MBBS ડિગ્રી કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી મેળવી હોવી જોઈએ.
જનરલ મેડિસિનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે.
ઉમેદવારને તબીબી વ્યવસાયમાં કોઈપણ હોસ્પિટલ અથવા ક્લિનિકમાં દવાની એલોપેથિક પદ્ધતિનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
ઉમેદવારનું દવાખાનું અથવા રહેઠાણનું સ્થળ બેંકના દવાખાનાથી 1-10 કિમીની ત્રિજ્યામાં હોવું જોઈએ.
રિઝર્વ બેન્ક ભરતી 2024
રિઝર્વ બેન્ક માં નોકરી કરવા માગતા હોય તેવી ઉમેદવારોએ થીક મેડિસિનમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા કોઈપણ ગ્રેજ્યુએશન એમ.બી.એસ ડિગ્રી ધરાવતા હોવા જોઈએ અને જનરલ મેડિકલ પોસ્ટ ગ્રેજ્યુએશન ડીગ્રી ધરાવતા હોવા જોઈએ
કોઈપણ હોસ્પિટલમાં કે કોઈ ક્લિનિકમાં પ્રેક્ટિસ કરવા માટે તમારો એક્સપ્રેસ હોવું જોઈએ ઓછામાં ઓછા બે વર્ષનો અનુભવ હશે તો તમારા માટે નોકરી મેળવવાની
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી પસંદગી પ્રક્રિયા
પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો આ ભરતીમાં ઉમેદવારે એન્ટ્રી આપવાનું રહેશે એન્ટ્રી પૂરું થાય પછી શોર્ટ લિસ્ટ જાહેર કરવામાં આવશે તેમાં તમારું નામ હશે અને નિમણુક પત્ર આપવામાં આવશે પછી તમારા સંપૂર્ણ વ્યવસ્થાઓ ચકાસણી કરવામાં આવશે જે તમામ દસ્તાવેજ સંપૂર્ણ હશે તો તમને તરત નોકરી આપવામાં આવશે
રિઝર્વ બેન્ક ભરતી સરનામું
ઉમેદવારોએ પરિશિષ્ટ-I માં આપેલ ફોર્મેટ મુજબ ઑફલાઇન અરજી કરવી જોઈએ.
સીલબંધ કવરમાં અરજી પ્રાદેશિક નિર્દેશક, ભારતીય રિઝર્વ બેંક, ત્સેયાંગ ઝોંગ બિલ્ડીંગ, એમડો ગોલાઈ, NH- 10, ગંગટોક – 737102 9 મે, 2024 ઍ પહેલાં પહોંચવી જોઈએ.