Rbi reserve bank of india repo rate today october 2023 interest: RBI રેપો રેટની ગણતરી કેવી રીતે કરે છે? આર્થિક સ્થિતિના આધારે, છેલ્લા ફકરામાં ચર્ચા કર્યા મુજબ, RBI રેપો રેટનું નિયમન કરે છે. દેશના બજારમાં મોંઘવારી કે મંદીના આધારે કેન્દ્રીય બેંક દ્વારા દરો નક્કી કરવામાં આવે છે.
વર્તમાન રેપો રેટ 2023 મોનેટરી પોલિસી કમિટી (MPC) એ 8 જૂન 2023 ના રોજ જાહેરાત કરી હતી કે રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરવામાં આવ્યો છે. હાલ વર્તમાન રેપો રેટ 6.50% છે (તે અગાઉના 6.25% હતો ).
ગવર્નર શક્તિકાંત દાસ ઓક્ટોબર 2023 માટે મોનેટરી પોલિસી કમિટી સ્ટેટમેન્ટ
રિવર્સ રેપો રેટ 3.35% પર છે. બેંક રેટ અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (MSF) દર 6.75% થઈ ગયો છે. સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ 6.25% છે.RBI ગવર્નર શક્તિકાંત દાસ ઓક્ટોબર 2023 માટે મોનેટરી પોલિસી કમિટી સ્ટેટમેન્ટમાં જણાવે છે કે, “મેક્રો ઇકોનોમિક સ્ટેબિલિટી અને ઇન્ક્લુઝિવ ગ્રોથ એ આપણા દેશની વૃદ્ધિના પાયાના સિદ્ધાંતો છે.”
આ પણ જાણો : ICC વર્લ્ડ કપ 2023 આ ગેમિંગ કંપનીના શેરની કિંમતમાં રફ્તાર કરશે, શું તમારી પાસે આ સ્ટોક છે?
તહેવાર નો માહોલ દેખી ને રિઝર્વ બેંક મોટી રાહત આપી હવે નહિ વધે વ્યાજ કે રેપોરેટ
- રિઝર્વ બેંક લોન લેનારાઓને મોટી રાહત આપી છે
- રેપો રેટ મપહેલકા હતો તેજ રાખવામાં આવ્યો
- રેપો રેટને 6.5 ટકા પર રાખવાનો નિર્ણય
RBI રેપો રેટ 06 ઑક્ટો 2023
Interest Rate | Rate (%) |
---|---|
રેપો રેટ | 6.50% |
બેંક દર | 5.15% |
રિવર્સ રેપો રેટ | 3.35% |
માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ | 6.75% |
VIDEO | "Macroeconomic stability and inclusive growth are fundamental principles underlying our country's growth," says RBI Governor Shaktikanta Das in the Monetary Policy Committee statement for October 2023. pic.twitter.com/5d3iT2hJlp
— Press Trust of India (@PTI_News) October 6, 2023