RPF કોન્સ્ટેબલ ભરતી 2024 આવી ગઈ 4660 કોન્સ્ટેબલ અને SI ખાલી જગ્યા પર સારી નોકરી મેળવી શકો છો અહીં ફોર્મ ભરો

rpf bharti 2024 in gujarat:રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને રેલવે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્સ (RPSF) સબ-ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભારતીય રેલવે ભરતી 2024 માટે અરજીઓ આમંત્રિત કરી રહ્યાં છે. આ ભરતી અભિયાન દ્વારા કુલ 4660 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં 452 સબ-ઇન્સ્પેક્ટર અને 4208 કોન્સ્ટેબલ પોસ્ટનો સમાવેશ થાય છે.

તમારે પણ રેલવે પ્રોટેકશન ભરતી માં ફોર્મ ભરવું હોય તો અરજી કેવી રીતે કરવી કયા ડોક્યુમેન્ટ જોશે અને છેલ્લી તારીખ કઈ હશે જેને સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો તમે વાંચી શકો છો અને ફોર્મ ભરી અને સારી નોકરી મેળવી શકો છો

ગુજરાતના ખેડૂતોને ટ્રેક્ટર માટે 60,000 ની સહાય આપશે સરકાર અહીં થી ફોર્મ ભરો

RPF કોન્સ્ટેબલ ભરતી 2024

જાહેરાત નંબરો CEN નંબર RPF 01/2024 (SI), CEN નંબર RPF 02/2024 (કોન્સ્ટેબલ)
વિભાગો રેલવે પ્રોટેક્શન ફોર્સ, રેલવે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્સ
પદ સબ-ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ
ખાલી જગ્યાઓ કુલ: 4660 (SI: 452, કોન્સ્ટેબલ: 4208)
એપ્લિકેશન મોડ ઓનલાઈન
અરજીની અંતિમ તારીખ 15 એપ્રિલ 2024 થી 14 મે 2024
વેબસાઈટ rpf.indianrailways.gov.in

RPF કોન્સ્ટેબલ ભરતી 2024 પાત્રતા માપદંડ

આરપીએફ કોન્સ્ટેબલ ભરતી માં ઉમેદવારે ધોરણ 10 નું પાસ કરેલ હોવું જોઈએ અને કોઈપણ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન પાસ કરેલું હોવું જોઈએ સબ ઇન્સ્પેક્ટર માટે લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ફોર્મ ભરે છે તે કોઈપણ ગ્રેજ્યુએશન ડીગ્રી મેળવેલ હોવું જોઈએ એ જ મુજબ ફોર્મ ભરી શકશે

પ્રધાનમંત્રી આવાસ યોજના 2024: તમારું નામ લિસ્ટ આ રીતે ચેક કરો અને યોજનામાં નવું ફોર્મ ભરો આ રીતે

RPF કોન્સ્ટેબલ ભરતી 2024 પદ:

સબ-ઇન્સ્પેક્ટર
કોન્સ્ટેબલ

Railway Protection Force ખાલી જગ્યાઓ:

  • કુલ: 4660
  • સબ-ઇન્સ્પેક્ટર: 452
  • કોન્સ્ટેબલ: 4208

RRB RPF SI અને કોન્સ્ટેબલ અરજીની તારીખ

  • સૂચના પ્રકાશન તારીખ : ફેબ્રુઆરી 2024
  • અરજી કરવાની શરૂઆતની તારીખ: 15 એપ્રિલ 2024
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : 14 મે 2024

RRB RPF SI અને કોન્સ્ટેબલ અરજી ફી

  • સામાન્ય/ઓબીસી ઉમેદવારો: ₹500/-
  • SC/ST/સ્ત્રી/ભૂતપૂર્વ સૈનિકો: ₹250/-
  • અરજી ફી ભરવાની રીતઃ ઓનલાઈન

RRB RPF SI અને કોન્સ્ટેબલની ભરતી માટે ઓનલાઈન કેવી રીતે અરજી કરવી?

Leave a Comment