પશુપાલકો દૂધ ભરાવતા હોય તેના માટે ખુશી ના સમાચાર આ ડેરી કર્યો દૂધના ભાવમાં વધાર્યા, જાણો કેટલો થશે ફાયદો

sabar dairy milk rate today:પશુપાલકો દૂધ ભરાવતા હોય તેના માટે ખુશી ના સમાચાર આ ડેરી કર્યો દૂધના ભાવમાં વધાર્યા, જાણો કેટલો થશે ફાયદો પશુપાલકો માટે સારા સમાચાર છે ગાય અને ભેંસના દૂધના ભાવમાં વધારો કરે છે તેથી તમામ પશુપાલકોને નફો મળશે ગાય અને ભેસ ના ભાવ માં કેટલો વધારો કરે છે તેને સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તમને ફેટ ડેટ કેટલા રૂપિયાનો નફો થશે એ પણ માહિતી આપેલ છે

સાબરકાંઠા અને અરવલ્લી પશુપાલકો એના માટે સારા સમાચાર છે કે એક રૂપિયા 10 નો ભાવ વધારો કર્યો છે તમામ પશુપાલકોને લાભ મળશે ડેરી ની મિટિંગમાં મહત્વનું નિર્ણય લેવાય છે સાબરકાંઠાના અને અરવલ્લી એટલે કે સાબર ડેરીને તમામ પશુપાલકોને આ ફેટ પ્રમને 10 નો વધારો કર્યો છે તેનો લાભ મળશે

ભેંસના દૂધમાં કિલો ફેટે આટલા રૂપિયાનો વધારો કર્યો 

સાબર ડેરીએ ભેંસના દૂધમાં એક લીટર દૂધ હશે એટલે દસ રૂપિયાનો વધારો કરે છે સાબર ડેરીમાં પહેલા ભેંસના દૂધના જુનો ભાવ હતો 840 અને હવે થઈ ગયા છે 850 એટલે કે 10 રૂપિયાનો વધારો કરે છે એટલે પશુપાલકોને 8 કરોડનો નફો થશે સાબર ડેરીમાં ભેંસનું દૂધ ભરાવતા ગ્રાહકો ખુશ ખુશ થઈ ગયા છે અને તેમની ખુશીનો માહોલ જોવા મળે છે

sabar dairy milk rate today

દર મહિને ગાય અને ભેંસ ના દૂધમાં 6 કરોડનો ફાયદો થશે

ઘરે તબેલો છે એને ખબર હશે કે હાલમાં કેટલી મોંઘવારી છે ગાય ભેંસને ખાણ સાગર પાપડી એ બદલાવવું હતું કેટલું મોઘુ થઈ ગયું છે એટલે ડેરીએ મહત્વનું નિર્ણય લીધો છે કે 10 રૂપિયાનો વધારો કરે છે જેટલી સાડી ત્રણ લાખ પશુપાલકોના ખીચામાં દર મહિને 6 કરોડ રૂપિયા આવશે

જાણો 

Leave a Comment