SBI Asha Scholarship: બેન્ક આપશે ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓને રૂ.10000 શિષ્યવૃત્તિ જાણો ફોર્મ ભરવાની માહિતી

SBI Asha Scholarship status: વિદ્યાર્થીઓને અભ્યાસમા મદદ કરવા માટે સરકારના વિવિધ્ સંસ્થાઓ દ્વારા સ્કોલરશીપ આપવામા આવતી હોય છે. SBI Foundation તરફથી સ્કોલરશીપ યોજનામા ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામા આવે છે. જાણીએ SBIF Asha Scholarship યોજનાની સંપૂર્ણ માહિતી.

 

SBI Asha Scholarship:વિગત 

યોજના નુ નામ: SBIF Asha Scholarship yojana
સંસ્થા SBI Foundation
લાભાર્થી ધો. 6 થી 12 ના વિદ્યાર્થી
લાયકાત 75 % ગુણ
સહાય રૂ.10000
ફોર્મ ભરવાની લાસ્ટ તારીખ 30 નવેમ્બર 2023
ઓફીસીયલ વેબસાઇટ https://www.sbifoundation.in

SBI આશા સ્કોલરશીપ:તારીખ

SBI આશા સ્કોલરશિપ અરજી કરવાની છેલ્લી તારીખ 30 મી નવેમ્બર 2023 છે

SBI Asha Scholarship status

SBI આશા સ્કોલરશીપ:ડોક્યુમેન્ટ 

  • પાછલા વર્ષની માર્કશીટ
  • આધાર કાર્ડ/મતદાર ઓળખ કાર્ડ/ડ્રાઈવિંગ લાઇસન્સ/પાન કાર્ડ
  • પાસબુક 
  • આવકનો દાખલો 
  • અરજદારનો ફોટો

SBI Asha Scholarship:પાત્રતા

  • આ સ્કોલરશીપ મેળવવા માટે ધોરણ 6 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે.
  • અરજદારોએ અગાઉના શૈક્ષણિક વર્ષમાં ઓછામાં ઓછા 75% ગુણ મેળવેલા હોવા જોઈએ.
  • અરજદારના કુટુંબની વાર્ષિક આવક તમામ સ્ત્રોતોમાંથી રૂ. 3,00,000 થી વધુ ન હોવી જોઈએ.
  • PAN India ના વિદ્યાર્થીઓ પણ આ યોજના માટે અરજી કરી શકે છે.

SBI Asha Scholarship:અરજી 

  • સૌ પ્રથમ વેબસાઇટ www.sbifoundation.in ઓપન કરો.
  • તેમા SBIF Asha Scholarship પર કલીક કરો.
  • ત્યારબાદ નીચે ‘Apply Now’ બટનને ક્લિક કરો.
  • ‘ઓનલાઈન અરજી ફોર્મ પેજ’ પર જવા માટે રજિસ્ટર્ડ આઈડીનો ઉપયોગ કરીને Buddy4Study પર લૉગિન કરો.
  • તમને હવે ‘એસબીઆઈએફ આશા સ્કોલરશિપ પ્રોગ્રામ ફોર સ્કૂલ સ્ટુડન્ટ્સ 2023’ એપ્લિકેશન ફોર્મ પેજ પર રીડાયરેક્ટ કરવામાં આવશે.
  • એપ્લિકેશન પ્રક્રિયા શરૂ કરવા માટે ‘સ્ટાર્ટ એપ્લિકેશન’ બટન પર ક્લિક કરો.
  • ઓનલાઈન અરજી ફોર્મમાં તમારી જરૂરી વિગતો ભરો.

વાંચો;

આ પોસ્ટ ઓફીસ યોજનામાં 1,000નું રોકાણ કરો ,માતા-પિતા ને ઘરે બેઠા 1 લાખ મળશે જાણો યોજના અને વ્યાજ

DBT Payment Check: ફક્ત 5 મિનિટમાં ચેક કરો યોજનાના પૈસા તમારા ખાતામાં આવ્યા છે કે નહી

SBI આશા સ્કોલરશીપ:અગત્યની લીંક

ઓનલાઇન અરજી અહિં કલીક કરો
હોમ પેજ અહિં ક્લીક કરો
WHATSAPP ગ્રુપ જોઇન કરો અહિં ક્લીક કરો

Leave a Comment