SBI CBO Recruitment:સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા હજારો પદો પર ભરતી કરવાનો નિર્ણય લીધો છે. જેના માટે અરજી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે સર્કલ આધારિત ઓફિસરની કુલ 5280 જગ્યાઓ માટે ભરતી ચાલુ છે
SBI CBO સર્કલ આધારિત ઓફિસર – CBO ભરતી માટે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે જેવી અન્ય વિગતો સારી રીતે આ લેખ માં જણાવેલ છે 12 ડિસેમ્બર 2023 સુધી અરજી કરવાની લાસ્ટ તારીખ
સ્ટેટ બેંકમાં ભરતી I SBI CBO Recruitment Gujarat
ભરતી સંસ્થા | સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) |
પોસ્ટનું નામ | વર્તુળ આધારિત અધિકારીઓ – CBO |
ખાલી જગ્યાઓ | 5280 |
વેબસાઇટ | www.sbi.co.in |
અરજી કરવાની છેલ્લી તારીખ | 12-12-2023 |
SBI CBO ભરતી 2023 ખાલી જગ્યાઓ
- ભરતી માટે કુલ 5280 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે
- જેમાં ગુજરાત રાજયમાં 430 જગ્યાઓ ભરાશે જેની કેટેગરી પ્રમાણે માહિતી નીચે મુજબ છે.
SBI CBO ભરતી 2023: મહત્વપૂર્ણ તારીખ
- અરજી પ્રક્રિયાની શરૂઆતની તારીખ: 22 નવેમ્બર
- અરજી પ્રક્રિયાની અંતિમ તારીખ: 12 ડિસેમ્બર
SBI CBO ભરતી 2023:ઉંમરમર્યાદા
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સર્કલ આધારિત ઓફિસરની ભરતીમાં અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 21 વર્ષથી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જ્યારે અનામત વર્ગના ઉમેદવારોને મહત્તમ વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવી
સર્કલ આધારિત ઓફિસર શૈક્ષણિક લાયકાત
માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ સ્નાતકની ડિગ્રી અથવા ડ્યુઅલ ડિગ્રી (IDD) સહિત કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ લાયકાત. મેડિકલ, એન્જિનિયરિંગ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કોસ્ટ એકાઉન્ટન્ટ જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને ઓફિશ્યિલ pdf વાંચો:
કેટેગરી મુજબ ખાલી જગ્યા
- સામાન્ય – 2,157 પોસ્ટ
- EWS – 527 પોસ્ટ
- OBC – 1,421 પોસ્ટ
- SC – 787 પોસ્ટ
- ST – 388 પોસ્ટ
આ પણ વાંચો
- Jio Bharat 4G Phone ફક્ત 999 રૂપિયા ફ્રી અનલિમિટેડ કોલ
- VMC Recruitment પબ્લિક હેલ્થ વર્કર અને ફિલ્ડ વર્કર ભરતી ફોર્મ ભરવાના ચાલુ થઇ ગયા છે
SBI CBO ભરતી 2023 અરજી ફી
કેટેગરી | ફી |
SC/ST/PwBD | મફત |
સામાન્ય / EWS / OBC | ₹750/- |
આ યોજના બધાનું દિલ જીતી લીધું, ખાલી આટલાનું રોકાણ કરો અને મળશે રૂ. 4.48 લાખ, તરત એપ્લાય કરો
About Author : pravin Contact Email : anyror gujarat@gmail.com Notice : અમારા લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. Hello Readers ,anyrorgujarat.com is a private website and does not represent any government organization or department. Here we share information on automobiles, finance, recruitment, mobiles and gadgets, schemes, news, and various official websites, newspapers, and other websites of Gujarat government |