તમે ફક્ત 5 મિનિટમાં ઘરે બેઠા 50,000 સુધીની લોન લઈ શકો છો, અહીંથી ઓનલાઈન અરજી કરો

તમે ફક્ત 5 મિનિટમાં ઘરે બેઠા 50,000 સુધીની લોન લઈ શકો છો, અહીંથી ઓનલાઈન અરજી કરો

SBI e-MUDRA loan of Rs 50000: તમારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાઆ ખાતું છે તો ઈ મુદ્રા લોન તાત્કાલિક મળશે , સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પીએમ મુદ્રા લોન યોજનામાં  ₹50000ની લોન મેળવી શકો છો. બધા માટે SBI ઓનલાઈન E મુદ્રા લોન શરૂ કરવામાં આવી છે. SBI મુદ્રા લોન યોજના હેઠળ ₹50000 મુદ્રા લોન મળશે જાણો માહિતી આ પોસ્ટ માં 

તમને SBI ઓનલાઈન E મુદ્રા લોન માટે કેવી રીતે અરજી કરવી તેની વિગતવાર માહિતી સ્ટેપ બાય સ્ટેપની સંપૂર્ણ પ્રક્રિયા આ જ લેખમાં અમે તમને જણાવવા માંગીએ છીએ કે, તમારે કેટલાક દસ્તાવેજો અને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે આ પોસ્ટ બનાવામાં આવી છે નીચે સંપૂર્ણ માહિતી આપેલ છે વાંચો:

UGC NET Admit Card 2023: પરીક્ષા 6 ડિસેમ્બરથી 22 ડિસેમ્બરની વચ્ચે લેવામાં આવશે, અહીંથી કરો ડાયરેક્ટ ડાઉનલોડ

SBI e-MUDRA loan of Rs 50000 મુદ્રા લોન:વિગત 

બેંકનું નામ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)
એરિકલનું નામ SBI E મુદ્રા ઓનલાઈન 50000 અરજી કરો
કોણ અરજી કરી શકે  દરેક એસબીઆઈ બેંક એકાઉન્ટ વાળા 
લોનની રકમ? 50,000 રૂ
અરજીની રીત? SBI 
સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો

SBI E મુદ્રા લોન કોને મળશે જાણો 

  1. માઈક્રો એન્ટરપ્રેન્યોર હોવો જોઈએ.
  2. SBI માં ખાતા ઓછામાં ઓછા 6 મહિના જૂના હોવા જોઈએ.
  3. મહત્તમ પાત્ર લોનની રકમ – રૂ. 1.00 લાખ
  4. લોનની મુદત – 5 વર્ષ
  5. રૂ. 50,000/- સુધીની લોનની ફટાફટ

ખેતરની ફરતે વાડ ફેન્સીંગ બનાવવા ખેડૂતને કુલ ખર્ચના 50 ટકા અથવા રૂ.15,000 મળશે જાણો માહિતી

SBI e-MUDRA loan of Rs 50000

SBI E મુદ્રા લોન માટે જરૂરી ડોક્યુમેન્ટ 

  1. બચત/ચાલુ એકાઉન્ટ નંબર
  2. વ્યવસાયનો પુરાવો જે ધંધો કરતા હોય તે બીજું કઈ ની
  3. આધાર નંબર
  4. સમુદાયની વિગતો (સામાન્ય/SC/ST/OBC/લઘુમતી)
  5. અપલોડ કરવાની વિગત : GSTN અને UDYOG આધાર દુકાન જે હોય તે
  6. તમામ દસ્તાવેજો તમે આ યોજના હેઠળ રૂ. 50,000ની E મુદ્રા લોન માટે અરજી કરી શકો છો. 

 વાંચો:

50,000ની E મુદ્રા લોન માટે અરજી કેવી રીતે કરવી જાણો 

  1. SBI E મુદ્રા લોન માટે ઓનલાઈન અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ https://emudra.sbi.co.in:8044/emudra
  2. તમને Proceed For E Mudra નો વિકલ્પ મળશે જેના પર ક્લિક કરો
  3. પછી એક નવું પેજ ખુલશે
  4. તમારો મોબાઈલ નંબર, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો તમારો બેંક એકાઉન્ટ નંબર દાખલ કરવો પડશે
  5. અને વેરિફિકેશનના વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
  6. આ પછી તમને જણાવવામાં આવશે કે કેટલી લોન લેવી છે,
  7. અહીં તમને જણાવવામાં આવશે કે તમને કેટલી લોન આપવામાં આવશે,
  8. કેટલો વ્યાજ દર ચૂકવવો પડશે અને સાથે જ તમને લોનની રકમ પરત કરવાની માહિતી પણ આપવામાં આવશે.
  9. આ પછી, તમારે સબમિટ વિકલ્પ પર ક્લિક કરવું પડશે, જેના પછી લોનની રકમ તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ જશે 

ઘરે બેઠા મોબાઈલમાં બેંક ઓફ બરોડાનું ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલો, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?

About Author : pravin DISCOVER માટે કોન્ટેક કરો અહીંથી 

Contact Email : anyror gujarat@gmail.com Notice : અમારા લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. Hello Readers ,anyrorgujarat.com is a private website and does not represent any government organization or department. Here we share information on automobiles, finance, recruitment, mobiles and gadgets, schemes, news, and various official websites, newspapers, and other websites of Gujarat government

Leave a Comment

close