Sbi personal loan in gujarati:SBI બેંક એ ભારતની સૌથી મોટી બેંક છે જે પોતાના ગ્રાહકોને પર્સનલ લોનની સુવિધા પણ આપે છે. કોઈ પાસેથી પૈસા નહિ લેવા પડે SBI બેંક આપશે પર્સનલ લોન 1 લાખ સુધી લોન ,તો રાહ કોની જોવો અહીં થી અરજી કરોઆ લોન 20 લાખ રૂપિયા સુધીની લોન આપે છે એ પણ 15 મિનિટમાં મંજૂર પણ થઈ શકે છે. તો જાણો કેવી રીતે અરજી કરવી નીચે માહિતિ આપેલ છે
Sbi personal loan in gujarati સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા માહિતી પર્સનલ લોન કેવી રીતે લેવી ડોક્યુમેન્ટ કયા જશે લોન કેટલા વ્યાજ મળશે એ બધી માહિતી અમે આ લેખમાં આપેલ છે તો તમે સંપૂર્ણ માહિતી વાંચો અને એસબીઆઇ બેન્કમાંથી લોન મેળવો
એસબીઆઇ બેંક પર્સનલ લોન ના ફાયદા શું છે
એસબીઆઇ બેંક દ્વારા તમને ઝડપી લોન 15 મિનિટમાં મળી જશે અને આર લોન ની રકમ 20 લાખ રૂપિયા સુધીની તમને લોન આપવામાં આવશે એ પણ ઓછા વ્યાજ દર પર તેનો યાદ રહેશે 11.15 ટકા થી શરૂ થશે સરળ દસ્તાવેજ અને કોઈપણ કર્યા વગર મળી જશે લગ્નની લોન શિક્ષણ તમારી જેના માટે જોઈતી હશે તેના માટે લોન મળી જશે
પશુપાલન લોન યોજના 2024 પશુ ખરીદવા માટે 1 લાખ સહાય આપશે સરકાર કોને અને કેવી રીતે મળશે લાભ જાણો સંપૂર્ણ માહિતી અહીંથી
Sbi પર્સનલ લોન 2024 લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ?
એસબીઆઇ પર્સનલ લોન લેવા માટે જરૂરી દસ્તાવેજ ની વાત કરીશું તો આપણે પુરાવા માટે તમારો આધાર કરીને પાનકાર્ડ હશે તો પણ ચાલશે સરનામાનું પુરાવા માટે તમારો ડ્રાઇવિંગ લાઇસન્સ વીજળી બિલ જોશે આવકનો પુરાવા માટે તમારો બેંક સ્ટેટમેન્ટ છેલ્લા છ મહિનાનું અને પગાર સ્લીપ હશે તો પણ ચાલશે
એસબીઆઇ બેંક પર્સનલ લોન માટે લાયકાત
તમારે state bank of india માં લોન લેવી હશે તો કોઈ પણ પ્રાઇવેટ કે નોકરી કરતા વ્યક્તિ એપ્લાય કરી શકે છે જે વ્યક્તિ લોન લેવા માંગતા હશે તેમની ઉંમર 21 વર્ષથી ઉપર હોવી જોઈએ જીવતી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં લોન લેવા માંગે છે તેની માસિક આવક ઓછામાં ઓછી 15 હજાર હોવી જોઈએ
Moto G Power 5G લોન્ચ થવા જઈ રહ્યું છે, માર્કેટ્સમાં બીજા ફોનનો પત્તો કાપી નાખશે
Sbi બેંક નું વ્યાજ દર કેટલું રહેશે
તમે એસબીઆઇ બેંકમાં લો છો તો તમને વ્યાજ દર કેટલું આવશે તેને પણ ખબર હોવી જોઈએ જે વ્યક્તિ બેંકમાં ખાતું ધરાવે છે તેમની 0.25 ટકા વ્યાજ આપવામાં આવશે
અહીંથી 15 હજાર રૂપિયામાં ખરીદો, હવે તમારે લોન નહીં ચૂકવવી પડશે, સસ્તું બાઈક અહીં થી લો
સ્ટેટ બેંક પર્સનલ લોન લેવા માટે અરજી કેવી રીતે કરવી?
- SBI બેંકની વેબસાઇટ પર જાઓ
- Personal Loan ટેબ પર ક્લિક કરો
- Apply Now બટન પર ક્લિક કરો
- અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- Submit બટન પર ક્લિક કરો