School Diwali Vacation Gujarat: રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં દિવાળીના વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. દિવાળીને થોડા દિવસો જ બાકી છે ત્યારે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે રાજ્યની શાળાઓમાં દિવાળી વેકેશનની અપવાનાંય જાહેરાત કરી છે . રાજ્યની શાળાઓમાં 21 દિવસોનું દિવાળી વેકેશન આવ્યું છે.
ગુજરાત સરકાર દ્વારા દિવાળી પર રજા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે જાણો કઈ તારીખ થી કેટલા દિવસ નું દિવાળી વેકેશન મળશે નીચે આપેલ છે
School Diwali Vacation:દિવાળી વેકેશન 2023-24
પ્રાથમિક શાળા દિવાળી વેકેશન 2023 દિવાળી વેકેશન, 9 મી નવેમ્બર 29મી ઓક્ટોબરથી સુધી શાળાઓમાં બંધ રહેશે.આ વર્ષે સ્કૂલ-કોલેજમાં 21 દિવસના દિવાળી વેકેશન જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણમંત્રી ટ્વીટ કરીને દિવાળી વેકેશનની જાહેરાત કરી છે. છેલ્લા બે વર્ષથી દિવાળી વેકેશન 13 દિવસનું હતું. ત્યારે આ વર્ષે ફેરફાર કરીને વેકેશનમાં 8 દિવસનો વધારો થયો છે. ટ્વીટમાં શિક્ષણ મંત્રીએ લખ્યું છે કે, દિવાળી એ હિન્દુ ધર્મનો સૌથી મોટો પારિવારીક તહેવાર છે તે હેતુસર વેકેશનના દિવસોમાં ફેરફાર કર્યો છે.
આ તારીખથી 21 દિવસની રહેશે રજા
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માહિતી મુજબ નવું શિક્ષણ સત્ર 5 જૂનથી શરૂ થશે અને 8 નવેમ્બર સુધી ચાલશે. પ્રથમ સેમેસ્ટરમાં 124 દિવસનો અભ્યાસ કરવાનો રહેશે.ત્યારે 9મી નવેમ્બરથી 21 દિવસની દિવાળીની રજા શરૂ થશે. ત્યારબાદ બીજું સત્ર 30 નવેમ્બરથી શરૂ થશે. નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓને કુલ 80 દિવસની રજા મળશે.
વાંચો: ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે 13 નવેમ્બરે રજા 9 ડીસેમ્બર શનિવાર કામ ચાલુ
શૈક્ષણિક કેલેન્ડર 2023-24 માટે સેમેસ્ટર મુજબની વિગતો
વિગત | તારીખ |
વર્ષ 2023 -24 નુ પ્રથમ સત્ર | 05/06/2023 થી 08/11/2023 સુધી |
વર્ષ 2023 -24 દિવાળી વેકેશન | 09/11/2023 થી 29/11/2023 સુધી |
વર્ષ 2023 -24 દ્વિતીય સત્ર | 30/11/2023 થી 05/05/2024 સુધી |
વર્ષ 2023 -24 ઉનાળુ વેકેશન | 06/05/2024 થી 09/06/2024 સુધી |
ગુજરાત શિક્ષણ બોર્ડે શૈક્ષણિક વર્ષ 2023-2024 માટે કેલેન્ડર જાહેર કર્યું છે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ નવું શિક્ષણ સત્ર 5 જૂનથી શરૂ થશે અને 8 નવેમ્બર સુધી ચાલશે. એટલે કે પ્રથમ સેમેસ્ટરમાં 124 દિવસનો અભ્યાસ કરવાનો રહેશે.ત્યારે 9મી નવેમ્બરથી 21 દિવસની દિવાળીની રજા શરૂ થશે. ત્યારબાદ બીજું સત્ર 30 નવેમ્બરથી શરૂ થશે. નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓને કુલ 80 દિવસની રજા મળશે.
વાંચો: દિવાળી ઑફર Yamaha MT 15 V2 ઘરે લાવો 6079 કે EMI પ્લાન સાથે, મળશે દમદાર લુક અને સ્માર્ટ ફીચર્સ
ગુજરાત 2023-24 નવું શૈક્ષણિક કેલેન્ડર
- રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા માહિતી મુજબ 11મી માર્ચથી 10મા અને 12માની બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે.
- 28 માર્ચે ક્યારે સમાપ્ત થશે.
- ધોરણ 12 સાયન્સની પરીક્ષા 19 ફેબ્રુઆરીથી શરૂ થશે.
- પ્રથમ સત્રની પરીક્ષા 3જી ઓક્ટોબરથી લેવામાં આવશે.
ઉપયોગી લિંક
શિક્ષણ બોર્ડ કેલેન્ડર PDF | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |