School summer vacation gujarat 2024: આ ઉનાળામાં આટલા દિવસ નું વેકેશન મળશે, જાણો કઈ તારીખ થી શરુ થશે

School summer vacation gujarat 2024: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ વેકેશનની જાહેરાત કરી દેવામાં આવી છે, આ વખતે ઉનાળુ વેકેશન 35 દિવસનો હશે અને આ સમાચાર સાંભળીને છોકરાઓ બધા ઉત્સાહિત થઈ ગયા છે કે કઈ તારીખે વેકેશન શરૂ થશે?

અહીં અમે તમને જણાવીશું કે રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માં વેકેશન કેટલા દિવસ નું હશે અને કઈ તારીખ થી શરુ થશે?

બંધન બેંક લોન કોઈપણ દસ્તાવેજ વગર માત્ર પાંચ મિનિટમાં 50,000 થી 10 લાખ સુધીની લોન આપી રહી છે અહીંથી અરજી કરો

School summer vacation gujarat 2024 

ગુજરાત રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં 1 મેં  2024 થી 4 જૂન 2024 સુધી ઉનાળો વેકેશન જાહેર કરી દીધું છે, અને 5 જૂનથી રાબેતા મુજબ બધી સ્કૂલો શરૂ થઈ જશે. ટોટલ 35 દિવસનું ઉનાળુ વેકેશન છે અને આ સમાચાર સાંભળીને સ્કૂલના બધા જ વિદ્યાર્થીઓ ખુશ થઈ ગયા છે.

જાણો 

  1. પીએમ સૂર્ય ઘર યોજના માં 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે, ઓનલાઈન અરજી
  2.  રેલવેમાં બમ્પર ભરતી , આ તારીખથી 9 હજાર ટેકનિશિયન પોસ્ટ માટે અહીં થી અરજી કરો
  3. ગુજરાત સરકારની કલ્યાણકારી યોજનાઓ જાણો તમામ લિસ્ટ અહીં થી

પ્રાથમિક શિક્ષણ અને નિયામક કચેરી દ્વારા નોટિફિકેશન મોકલી દેવાયા છે 

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ અને નિયામક કચેરી દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીઓને પત્ર મોકલવામાં આવ્યું છે અને આ પત્ર માં આગામી 1 મેં  2024 થી રાજ્યની તમામ શાળાઓમાં 35 દિવસના વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. 5 જૂનથી રાજ્યની બધી શાળાઓ ફરી રાબેતા મુજબ શરૂ થઈ જશે.

આ પણ વાંચો 

Leave a Comment