સચિવાલય કર્મચારી સહકારી મંડળી પરીક્ષા વગર ભરતી અને સીધી નોકરી આપવામાં આવશે ફ્રી માં ફોર્મ ભરો અહીં થી

સચિવાલય કર્મચારી સહકારી મંડળી પરીક્ષા વગર ભરતી અને સીધી નોકરી આપવામાં આવશે ફ્રી માં ફોર્મ ભરો અહીં થી

SNCS GUJARAT Gandhinagar Recruitment 2024:ગુજરાત સચિવાલય કર્મચારી સહકારી ધિરાન મંડળી ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં કોઈપણ પરીક્ષા રહેશે નહીં સીધી નોકરી આપવામાં આવશે માહિતી પર ફોર્મ ભરી શકે છે જેને છેલ્લી તારીખ 30 માર્ચ 2024 છે

સચિવાલય કર્મચારી સહકારી મંડળી ભરતી 2024 માટે કોઈ અરજી રાખવામાં આવેલ નથી તો ઉમેદવારો ફ્રી માં ફોર્મ ભરી શકે છે અરજી ક્યા કરવી છે જેને સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો તમે જાણી શકો છો

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

સચિવાલય કર્મચારી સહકારી મંડળી ભરતી 2024 પગાર

આ ભરતીમાં પસંદગી થનાર ઉમેદવારને 15,000 પગાર આપવામાં આવશે એ પણ 11 માસનો કરાર આધારિત થશે પછી તે વધારવામાં આવશે09:16 AM

 
ખોટા દસ્તાવેજ કરતા હો તો જીતી જજો દસ્તાવેજ નિયમમાં ફેરફાર આ તારીખથી લાગુ થશે નિયમો

સચિવાલય કર્મચારી સહકારી મંડળી ભરતી 2024 વયમર્યાદા 

ગાંધીનગર ભરતી અરજી કરવા માગતા ઉમેદવાર માટે વયમર્યાદા ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ સુધી ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે

સચિવાલય કર્મચારી સહકારી મંડળી ભરતી 2024 પસંદગી

જો પસંદગી પ્રકારની વાત કરીએ તો પહેલા તમારું મેરીટ બહાર પાડવામાં આવશે અને પછી જે મેરીટ લિસ્ટ માં હશે તેમનું ઇન્ટરવ્યૂ લઈ અને પછી જ તેમને જોબ આપવામાં આવશે

ગાંધીનગર ભરતી શૈક્ષણિક લાયકાત

સહકારી મંડળી ભરતી માટે શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો ઉમેદવારે ધોરણ 10 પાસ કરેલ ફરજિયાત હોવું જોઈએ જે ઉમેદવાર ફોર્મ ભરે છે તેમનું ગુજરાતી અને અંગ્રેજી ભાષા આવડવી જોઈએ અને કોમ્પ્યુટર જ્ઞાન ધરાવતા ઉમેદવાર હોવા જોઈએ તો જ અરજી કરી શકાશે

પશુપાલન નિગમ લિમિટેડ ભરતી પગાર ₹ 43,500 આજે જ અરજી કરો આવો કોમો નહિ મળે નોકરી નો

સચિવાલય કર્મચારી સહકારી મંડળી ભરતી 2024 જરૂરી ડોક્યુમેન્ટ:

  • આધાર કાર્ડ / પાન કાર્ડ / ચૂંટણી કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

SNCS GUJARAT Gandhinagar bharti અરજી કેવી રીતે કરવી:

ઓફલાઇન અરજી ફોર્મ ભરીને
અરજી ફોર્મ સત્તાવાર વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાય છે
અરજી સરનામું: ગુજરાત સચિવાલય એમ્પ્લોયી કો-ઓપરેટીવ ન્યુ ક્રેડિટ સોસાયટી, બ્લોક નંબર-6, બીજો માળ, સચિવાલય, ગાંધીનગર

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટે અહીં ક્લિક કરો
જાહેરાત માટે અહીં ક્લિક કરો

Leave a Comment