Conjunctivitis eye Flue in gujarati: કન્જકટીવાઈટિસ આંખનો રોગ શું છે, આંખ આવે તો ગભરાશો નહિ.
Conjunctivitis eye infection in gujarat હાલ ગુજરાતમાં બધી જગ્યાએ ફેલાઈ રહ્યો છે, ગુજરાતમાં બધા જિલ્લામાં કંજંક્ટિવાઇટિસના કેસો આવી રહ્યાં છે. કન્જકટીવાઈટિસ એક આંખનો રોગ છે. જે વાયરસથી ફેલાય છે. કન્જક્ટીવાઈટીસ આંખને અડવાથી, છીંક, ઉધરસ થી ફેલાય છે. કંઝક્ટિવાઈટિસ આંખ જોવાથી ફેલાતો નથી. કંઝક્ટિવાઈટિસ ઈન્ફેક્શન થાય તો ગભરાવવાની જરૂર નથી. નજીકના સારવાર કેન્દ્રમાં જશો એટલે મટી જશે … Read more