54 લાખ કર્મચારીઓ માટે મોટા સમાચાર, જાણો લાગુ થશે 8 માં પગાર પંચ, સરકારે કહી મોટી વાત

8th pay commission latest news 2024

8th pay commission latest news 2024:સરકારી કર્મચારીઓ સતત આઠમા પગારપંચ અને જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે. આને લઈને ઘણી જગ્યાએ દેખાવો પણ થઈ રહ્યા છે. તાજેતરમાં, કેન્દ્ર સરકારે લોકસભામાં સ્પષ્ટ કર્યું હતું કે હાલમાં જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવા પર કોઈ વિચારણા કરવામાં આવી રહી નથી. હવે આઠમા પગાર પંચને લઈને … Read more