Aadhaar Card Helpline Number: આધાર કાર્ડ ઓપરેટર માંગી રહ્યો છે વધારે પૈસા તો ફટાફટ કરો સીધી ફરિયાદ UIDAI કરશે કાર્યવાહી

Aadhaar Card Helpline Number

Aadhaar Card Helpline Number: શું તમે પણ તમારા આધાર કાર્ડને લઈને કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો અથવા તમારી પાસે આધાર કાર્ડ અપડેટ કરવાના નામે વધારે પૈસા માંગવામાં આવી રહ્યા છે, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારી બધી સમસ્યાઓના નિરાકરણ માટે, UIDAI દ્વારા આધાર કાર્ડ હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યો છે, જેની મદદથી તમે … Read more