આવકના દાખલા માટે જરૂરી ડોક્યુમેન્ટ અને અરજી ઓનલાઇન કેવી રીતે કરવી જાણો બધી માહિતી આ પોસ્ટ માં આપેલ છે
હવે આવક ના દાખલ માટે સોગંદનામું (એફીડેવીટ) નહિ કરાવવું પડશે, હવે સેલ્ફ ડીક્લેરેશન ફોર્મ ભરવું પડશે. Self declaration form for Income Certificate Gujarat pdf download માટે ની લિંક આર્ટિકલના અંતમાં આપીશું.આવકનો દાખલો કઢાવવા માટે અરજી કરવાની રીત, યોગ્ય પુરાવા, આવકના દાખલા માટે જરૂરી ડોક્યુમેન્ટ વગેરેની સંપુર્ણ માહિતી આ આર્ટિકલ આપેલ છે. Aavak no dakhlo status, … Read more