ગ્રાહકો માટે મજા… બજાજ બાદ હવે આ કંપની લાવી રહી છે દુનિયાનું પહેલું CNG સ્કૂટર, કિંમત આટલી હશે!
ગ્રાહકો માટે મજા… બજાજ બાદ હવે આ કંપની લાવી રહી છે દુનિયાનું પહેલું CNG સ્કૂટર, કિંમત આટલી હશે! TVS એ પણ CNG સેગમેન્ટમાં ટુ-વ્હીલર લોન્ચ કરવાની યોજના બનાવી છે. કંપની વિશ્વભરમાં પ્રથમ ગ્રાઉન્ડ-અપ CNG સ્કૂટર ઉત્પાદક બનવાની યોજના ધરાવે છે. Activa CNG બજાજ વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ ફ્રીડમ 125 લૉન્ચ કર્યા પછી આ સેગમેન્ટમાં અગ્રણી … Read more