18 વર્ષની ઉંમરથી કાયમી ફક્ત 7 રૂપિયાની બચત કરો અને વૃદ્ધાવસ્થામાં તમને દર મહિને 5,000 રૂપિયા મળશે, જાણો આ સરકારી યોજના વિશે સંપૂર્ણ માહિતી
Atal Pension Yojana chart: અટલ પેન્શન યોજના 9 મે, 2015 ના રોજ શરૂ કરવામાં આવી હતી. વૃદ્ધ પેન્શન યોજનામાં ભાગ લેનારને 60 વર્ષની ઉંમર થયા પછી તેને 1,000 થી 5,000 રૂપિયાના માસિક પેન્શન આપવામાં આવે છે. જાણો આપેલ છે માહીતી અટલ પેન્શન યોજના માં લોકોની સંખ્યા 6 કરોડને વટાવી ગઈ છે. ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર … Read more