Australian Premium Solar IPO: આ IPO 11 જાન્યુઆરીએ ખુલશે, તારીખ, કિંમત, GMP અને શેરહોલ્ડરર્સ વિશે જાણો
Australian Premium Solar IPO: ઓસ્ટ્રેલિયન પ્રીમિયમ સોલર (ઈન્ડિયા) આઈપીઓ 11 જાન્યુઆરીના રોજ ભરાવાનું ચાલુ થશે. કંપની ઇશ્યૂ દ્વારા રૂ. 28 કરોડ એકત્ર કરવા માગે છે. રોકાણકારોને 15 જાન્યુઆરી સુધી આ આઇપીઓ માં રોકાણની તક મળશે. આ IPO હેઠળ 52 લાખ નવા ઇક્વિટી શેર જારી કરવામાં આવશે. તે જ સમયે, ઓફર ફોર સેલ (OFS) હેઠળ કોઈ … Read more