હવે ઘરેબેઠા કરો એસ.ટી.બસનુ બુકીંગ અને કોઈપણ એસ.ટી.બસનું લાઈવ લોકેશન જોવો

bus booking bus live location

Gsrtc bus booking bus live location :GSRTC લાઈવ રીયલ ટાઈમ બસ ટ્રેકિંગ | ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) એ એક પેસેન્જર ટ્રાન્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન છે જે ગુજરાત અને પડોશી રાજ્યો બંનેમાં બસ સેવાઓ પૂરી પાડે છે. GSRTC લાઇવ રિયલ ટાઇમ બસ ટ્રેકિંગ 16 વિભાગો 126 ડેપો 226 બસ સ્ટેશન 1,554 પિક અપ સ્ટેન્ડ 8,000 બસો … Read more