CBSE જાહેર કરી ધોરણ 10 અને 12ની પરીક્ષા તારીખ ,આ તારીખથી પરીક્ષાઓ લેવામાં આવશે જાણો પરીક્ષાની સંપૂર્ણ માહિતી
Cbse 10th 12th exam time table 2024: CBSE ધોરણ 10મી 12મી 2024 ની તારીખ ટાઈમ ટેબલ બહાર પડ્યું. અહીં તમને સંપૂર્ણ તારીખ આપવામાં આવશે. CBSE એ વર્ષ 2024માં યોજાનારી 10મી અને 12મી બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. આ સાથે CBSEએ કેટલીક માર્ગદર્શિકા પણ જારી કરી છે. જે નીચે આપેલ છે CBSE Date Sheet 2024, … Read more