સેન્ટ્રલ બેંકમાં 3000 જગ્યાઓ માટે ભરતી, જો તમે ગ્રેજ્યુએટ હોવ તો ફોર્મ ભરો; આ અરજીની છેલ્લી તારીખ છે
Central Bank of India Recruitment 2024 :નોકરીની મોટી તક સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં 3000 એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતી, 06 માર્ચ સુધી ઓનલાઈન અરજી કરો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ એપ્રેન્ટિસની 3000 ખાલી જગ્યાઓ પર ભરતી માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. આ પોસ્ટ્સ માટે રસ ધરાવતા ઉમેદવારો 06 માર્ચ 2024 સુધી સત્તાવાર વેબસાઇટ દ્વારા … Read more