CISF Vacancy 2023: CISF માં 11025 જગ્યાઓ પર માત્ર 10 પાસ માટે ભરતી, જલ્દી કરો આવેદન

CISF Vacancy 2023

CISF Vacancy 2023: સ્ટાફ સિલેક્શન કમિશને SSC GD હેઠળ CIF પોસ્ટ માટે ભરતીની સૂચના બહાર પાડી છે. SSC GD હેઠળ, CISF કોન્સ્ટેબલની 11025 ખાલી જગ્યાઓ પર ભરતી થવાની છે, જેના માટે દેશભરના તમામ ઉમેદવારો જેમણે ધોરણ 10 ની પરીક્ષા પૂર્ણ કરી છે તેઓ CISF માટે અરજી કરી શકે છે. CISF માટે અધિકૃત નોટિફિકેશન જાહેર થયા … Read more