Dhanteras shubh Muhurat 2023: જાણો ધનતેરસ પૂજા શુભ મુહૂર્ત અને શું ખરીદવું જોઈએ અને શું ના ખરીદવું જોઈએ
Dhanteras shubh Muhurat 2023: આ વર્ષે 2023 માં ધનતેરસ 10મી નવેમ્બરે છે. ધનતેરસ પર નવી વસ્તુઓની ખરીદીનું વિશેષ મહત્વ છે. એવી માન્યતા છે કે જે પણ ધનતેરસના દિવસે ખરીદી કરે છે તેના ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. આ પોસ્ટ માં અમે જણાવીશું ધનતેરસ પૂજા શુભ મુહૂર્ત અને ધનતેરસ 2023 માં કઈ વસ્તુ ખરીદવી જોઈએ … Read more