ધોરણ-11 & 12, ડિપ્લોમા, આઈ.ટી.આઈ, સ્નાતક, અનુસ્નાતક, એમફિલ,પીએચડી તમામ ને શિષ્યવૃત્તિ મળવાનું ચાલુ થઇ ગયું છે

Digital Gujarat Scholarship 2023-24

Digital Gujarat Scholarship 2023-24 Class-11 & 12, Diploma, Iti Graduaate, Post Graduaate, Mphil,  Phd Scholarship Form Apply :ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023-24 ફોર્મ ભરવાનું ચાલુ છે. જેમાં ગુજરાતના રાજ્ય સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક, ધોરણ-11 & 12, ડિપ્લોમા, આઈ.ટી.આઈ, સ્નાતક, અનુસ્નાતક, એમફિલ,પીએચડી વગેરે વિદ્યાર્થીઓ ને સ્કોલરશીપ આપવામાં આવે છે. SC/ST/OBC દરેક વિદ્યાર્થીએ Digital Gujarat Portal પર ઓનલાઇન … Read more