ડોમ્સ આઇપીઓ ગ્રે માર્કેટ્સ પ્રીમિયમ જોવો લાઈવ, 13 ડિસેમ્બર ખુલ્યો, રોકાણકાર ના પૈસા થશે ડબલ આ આઇપીઓ માં

DOMS IPO GMP Today

Doms ipo gmp today:એક નવો IPO બજારમાં આવી ગયો છે DOMS IPO. આ  પેન્સિલ બનાવતી ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ નો આઇપીઓ , 13 ડિસેમ્બરે ખુલશે અને 15 ડિસેમ્બરે બંધ થશે. DOMS ઈન્ડસ્ટ્રીઝ તેના પ્રારંભિક હિસ્સાના વેચાણ દ્વારા રૂ. 1,200 કરોડ એકત્ર કરવા માંગે છે, જેનું વેચાણ રૂ. 750-790ની રેન્જમાં થઈ રહ્યું છે. રોકાણકારો ઓછામાં ઓછા 18 ઇક્વિટી શેર … Read more