Gujarat Varsad ni Agahi live 2023: રવિવારે વરસાદે ભુક્કા કાઢ્યા! તલાલામાં દોઢ ઇંચ વરસાદ, રાજકોટ-સુરતમાં કરા પડ્યાં, કાશ્મીર મનાલી જેવો માહોલ

Gujarat Varsad ni Agahi 2023

Varsad ni Agahi 2023 :ગુજરાત રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે વરસાદની શક્યતા આજે બે કલાકમાં સૌથી વધુ ગીર સોમનાથના તલાલામાં દોઢ ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે. તો બીજી બાજુ રાજકોટ, મોરબી અને સુરતમાં ગાજવીજ અને વરસાદ સાથે કરા પણ પડ્યાં છે. તો કારતક મહિનામાં અષાઢી માહોલ છવાયો છે. રાજકોટમાં શ્રીનગર જેવો … Read more