ખેડૂતો માટે ખેતીના સાધનો પર સહાય ચાલુ થઈ ગઈ છે ટ્રેક્ટર ટોલુ વાવણી કરતી ખરીદવા માટે 50% સહાય આપવામાં આવશે
ikhedut Portal 2024:ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને મદદ કરવા માટે “આઇ ખેડૂત પોર્ટલ” નામનું એક ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલનો ઉપયોગ કરીને, ખેડૂતો વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવી શકે છે, પાક સંબંધિત માહિતી મેળવી શકે છે અને કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા અન્ય ઘણા કાર્યો કરી શકે છે. ખેડૂતો માટે ખેતીના સાધનો પર સહાય … Read more