પૈસા તૈયાર રાખો. 14મી ડિસેમ્બર બીજી કંપનીનો IPO આવી રહ્યો છે, કંપની ગુજરાતની છે, પૈસા મળશે ભરપૂર ચુકતા નહિ 

Inox India IPO open news

Inox India IPO open news: આ ઈસ્યુ સંપૂર્ણપણે OFS છે, તેથી કંપનીને કોઈ આવકની પડી નહીં અને તમામ પૈસા શેરધારકોને મળશે . શેર વેચાણની  બુક 13 ડિસેમ્બરે ખુલશે. જાણો માહિતી આ પોસ્ટ માં  ક્રાયોજેનિક ટાંકી ઉત્પાદક કરતી આ કંપની આઇનોક્સ ઇન્ડિયા લિમિટેડનો IPO 14 ડિસેમ્બરે રોકાણ માટે ખુલશે. વડોદરા સ્થિત કંપનીએ ઓગસ્ટમાં માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ … Read more