ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ કુલ 1720 ખાલી જગ્યાઓ પર ભરતી ની જાહેરાત જાણો સંપૂર્ણ માહિતી

IOCL tentative bharti 2023

IOCL tentative bharti 2023:ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) એ તેની સત્તાવાર વેબસાઈટ www.iocl.com પર સૂચના pdf બહાર પાડી છે. આ ભરતી અભિયાન દ્વારા ટેકનિશિયન એપ્રેન્ટિસ, ટ્રેડ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે કુલ 1720 ખાલી જગ્યાઓ ભરવાની છે. IOCL ભરતી 2023 એપ્લાય ઓનલાઈન લિંક 21મી ઓક્ટોબર 2023 ના રોજ www.iocl.com પર સક્રિય થશે. લાયક ઉમેદવારો 20મી નવેમ્બર 2023 … Read more