Jio Prima 4G ફોન રૂ. 2,599માં લૉન્ચ થયો WhatsApp અને YouTube ચલાવી શકાશે કોલિંગની સુવિધા પણ ફ્રી.

JioPhone Prima 4G

Jio Phone Prima 4G: શું તમે પણ  Jio ના નવા 4G ફોનની રાહ જોઈ રહ્યા હતા, તો હવે તમારી રાહ પૂરી થઈ ગઈ છે કારણ કે  રિલાયન્સ જિયોએ  ભારતમાં  નવો Jio ફોન Prima 4G  લૉન્ચ કર્યો ,જેના વિશે અમે તમને સંપૂર્ણ માહિતી  આપીશું. આ લેખ જેના માટે તમારે આ લેખ ધ્યાનથી વાંચવો પડશે. JioPhone Prima 4G ભારતમાં રજૂ કરવામાં આવ્યું છે. આ એક 4G … Read more