બોનસ શેર – આ ગુજરાતની કંપની એ 2 શેર ધારકો માટે 1 શેર બોનસ તરીકે જાહેર કર્યો, જાન્યુઆરી 2024 માં આપશે બોનસ શેર
NSE: KPIGREEN (KPI ગ્રીન એનર્જી લિમિટેડ) – KPI ગ્રીન એનર્જી લિમિટેડ, જે અગાઉ KPI ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ તરીકે જાણીતી હતી, solar અને hybrid sector માં અગ્રણી કંપની છે. ગુજરાત સ્થિત આ કંપની સોલાર અને હાઇબ્રિડ પાવર જનરેશન માં મુખ્ય કંપની છે. તેનું પ્રાથમિક ધ્યાન વિવિધ બિઝનેસ વર્ટિકલ્સ દ્વારા સૌર અને હાઇબ્રિડ પાવર સોલ્યુશન્સ પહોંચાડવા … Read more