કુંવરબાઈનું મામેરું યોજના 2024 માં મળશે રૂ.12000 સીધા બેંક ખાતામાં જાણો ,અરજી ફોર્મ અને સંપૂર્ણ માહિતી

Kuvarbai Nu Mameru Yojana 2024

Kuvarbai Nu Mameru Yojana 2024 વિશે માહિતી મેળવીએ કુંવરબાઈનું મામેરું યોજના એ ગુજરાત સરકાર ની યોજના છે આ યોજનામાં દીકરી ના લગ્ન પ્રસંગે ગુજરાત સરકાર દ્વારા દીકરી ના ખાતામાં 12000 ની રકમ જમા કરવામાં આવે છે. દીકરી ના લગ્ન બાદ આ યોજના માટે ફોર્મ ભરવાનું હોય છે. મંગળસૂત્ર યોજના જાણો આ કુંવરબાઈનું મામેરું યોજના status વિષે … Read more