દીકરીઓને શિક્ષણ માટે 50000 રૂપિયાની સહાય ગુજરાત સરકારે મોટી યોજના શરૂ કરી જાણો વધુ માહિતી
Namo Lakshmi Yojana Gujarat 2024: નમો લક્ષ્મી યોજના ગુજરાતની વિદ્યાર્થીઓને આ યોજના દ્વારા ધોરણ નવ અને ધોરણ 10 માં વાર્ષિક 10000 શિષ્યવૃત્તિ મળશે આ યોજના દીકરીઓને ભણાવવા માટે અને તેમને આગળ લઈ જવા માટે બહાર પાડવામાં આવી છે નમો લક્ષ્મી યોજનામાં ફોર્મ કેવી રીતે ભરવું ક્યારે ચાલુ થશે ફોર્મ ભરવાનું આ યોજનામાં લાભ લેવા માટે … Read more