ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ શાળાના વિદ્યાર્થીઓને મળશે 50 હજાર રૂપિયા; લાયકાત શું છે જાણો 

Namo Lakshmi Yojana

Namo Lakshmi Yojana:ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ શાળાના વિદ્યાર્થીઓને મળશે 50 હજાર રૂપિયા; લાયકાત શું છે જાણો ગુજરાત સરકાર દ્વારા શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટી જાહેરાત કરવામાં આવી છે સરકાર દ્વારા બે શિષ્યવૃત્તિ યોજના ચાલુ કરવામાં આવી છે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવશે. ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવેલ બીસીસી સહાય યોજના … Read more