New Gen Toyota Fortuner લોન્ચ થઇ એ પહેલા ફોટા વાઇરલ થયા ,નવા ફીચર્સ જોઈ ને તમે બોલશો વાહ શું વાત છે
New Gen Toyota Fortuner Redesign: ખૂબ જ ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે, કંપનીએ જાહેરાત કરી છે કે નવી ડિઝાઈન અને સારી એવરેજ સાથે લોન્ચ કરવામાં આવશે. Toyota Fortuner બજારમાં સૌથી મોટી SUV ગાડી માંથી એક છે. ગાડીનો ઉપયોગ મોટા ઉદ્યોગો અને નેતાઓ કરે છે. તે બજારમાં સૌપ્રથમવાર 2009માં રજૂ કરવામાં આવ્યું હતું અને ત્યારથી તેની … Read more