New Renault Duster launch Date ની જાહેરાત આવી ગઈ ક્રેટા અને કિયા જેવી ગાંડીઓને આપશે ટક્કર ખેલ ખતમ

New Renault Duster launch Date

New Renault Duster launch Date:રેનોલ્ટ ડસ્ટર નવી ગાડી લૉન્ચ કરવા માટે તૈયાર છે. જે હવે પેટેન્ટ છબી પણ ઓનલાઇન સામે આવી છે. નવી  જનરેશન ડસ્ટર નો સામનો SUV સાથે થશે. નવી જનરેશન Renault Duster બજારમાં હુન્ડાઈ ક્રેટા અને સેલ્ટો જેવી ગાંડીઓને આપશે ટક્કર .કંપનીએ લોન્ચ કરવાની તારીખ વિશે જણાવી દીધું છે, New Renault Duster launch … Read more