New Toyota Fortuner waiting period ટોયોટાની ગાડી લેવી હોય તો જાણી લો વેઇટિંગ પિરિયડ,ક્યારે મળશે ગાડી પહેલા જાણી લો.

New Toyota Fortuner waiting period

New Toyota Fortuner waiting period 2023: Toyota Fortunerને બજારમાં સૌપ્રથમવાર 2009માં રજૂ કરવામાં આવી હતી. આ કાર લોન્ચ થઈ ત્યારથી જ લોકોના દિલ પર રાજ કરી રહી છે. ટોયોટા ફોર્ચ્યુનર બે પાવરટ્રેન વિકલ્પો સાથે આવે છે. જેમાંથી 2.7 લીટર પેટ્રોલ એન્જીન અને 2.8 લીટર ડીઝલ એન્જીન છે. આ સપ્તાહની શરૂઆતમાં ટોયોટા કિલોસ્કર મોટર પણ ફોર્ચ્યુનરની કિંમતમાં 70 … Read more