151 km ની એવરેજ આપશે આ ola સ્કૂટર તમારા માટે બેસ્ટ છે આ સ્કૂટર બાઇકનું પણ કશુ ના આવે
આ ઇલેક્ટ્રિક સ્કૂટર છે જેમાં તમને લાંબી રેન્જ અને સારી સુવિધાઓ મળે છે. તમારા કાયમી ઉપયોગ માટે કયું સ્કૂટર સારું રહેશે? હાલમાં, ઓલા ઈલેક્ટ્રિક તેની સારી ડિઝાઈન, પરફોર્મન્સ અને રેન્જને કારણે સૌથી વધુ ઈ-સ્કૂટર ટ્રેન્ડમાં છે. આ બ્રાન્ડ હાલમાં ભારતમાં 200 થી વધુ શોરૂમ છે . જો તમને તમારા સ્કૂટરમાં કોઈ ખામી પડે તો શોરૂમ … Read more