ગાય-ભેંસ પશુપાલન માટે સારા સમાચાર , દૂધાળા પશુઓ માટે મળશે 50 હજાર વીમો,અહીં થી કરો અરજી

Pashupalan insurance scheme gujarat

Pashupalan insurance scheme gujarat:પશુપાલન લોન અરજી પશુપાલન વિભાગ ગુજરાત રાજ્ય પશુધન વીમા યોજનાનો ઉદ્દેશ્ય પશુપાલકોને નાણાકીય સહાય પાડવાનો છે. તેનાથી પશુપાલનને લાભ મળશે.ખેડૂતો અને પશુપાલકોની આવકમાં વધારો થશે. પશુપાલકોને રોગના કારણે ડેરીના પશુઓના મૃત્યુને કારણે આર્થિક નુકસાન વેઠવું પડે છે. કારણ કે તેમની પાસે પશુઓનો વીમો નથી. પશુપાલકોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકારે દૂધાળા પશુઓ માટે પશુ … Read more