Diwali Muhurat Trading Stocks:તમે દિવાળી પર આ સમયે શેરબજારમાં ટ્રેડિંગ કરી શકશો ! જાણો સંપૂર્ણ માહિતી

Diwali Muhurat Trading

Diwali Muhurat Trading Stocks:તમે શેર માર્કેટમાં રોકાણ કરો છો અને ટ્રેડ કરો છો તો દિવાળીના દિવસ તમારા માટે ખૂબ જ મહત્વ નું છે આ દિવસે કોઈ પણ કામ કરતાં લાભ થાય છે. જેમ તમે બધા જાણો છો કે શેર બજાર શનિવાર/રવિવાર અને ફેસ્ટિવલ દિવસ ટ્રેડિંગ માટે બંધ રહે છે. દિવાળીના દિવસ પણ શેર બજાર બંધ છે … Read more