Pm Pranam Scheme 2024: પીએમ પ્રણામ યોજનામાં 3.68 લાખ કરોડ ની સબસીડી મળશે આ ખેડૂતને

Pm Pranam Scheme 2024

Pm Pranam Scheme 2024 માં સરકાર રાસાયણિક ખાતર દ્વારા ઉત્પાદિત થતી વસ્તુ ને ઓછું પ્રોત્સાહન આપશે અને છાણિયું ખાતર (ઓર્ગેનિક ખાતર) દ્વારા ઉત્પાદિત અનાજને માર્કેટમાં સારા ભાવ આપશે જેથી ખેડૂત વધુ પ્રોત્સાહિત થાય ઓર્ગેનિક ખાતર દ્વારા વધુ ઉત્પાદન કરે. pm pranam yojana માં ભારત સરકાર દ્વારા રાસાયણિક ખાતર નો ઓછો ઉપયોગ થાય અને ઓર્ગેનિક ખાતરનો … Read more